________________
શ્રી ચરણવિધિ-અધ્યયન–૩૧
૨૭૩
માસિકી વગેરે ખાર પ્રતિમાઓમાં યથાર્થ જાણ ઉપદેશદાનઆચરણ આદિ રૂપે જે સાધુ હમેશાં પ્રયત્ન કરે છે, સ’સારમ ડલમાં રહેતા નથી. (૧૧-૧૨૧૦ )
તે
किरिआसु भूभग्गामेसु, परमाहम्मिसु य । ને મિવુ ખરૂં નિજ્યું, તે ન ગચ્છ મંત્તુ છે oા क्रियासु भूतप्रामेषु, परमाधार्मिकेषु च । यो भिक्षुर्यतते नित्यं स नास्ते मण्डले ॥ १२॥ અર્થ-કર્મના બંધમાં મૂલ કારણભૂત ૧૩ ક્રિયાએ છે. તે આ પ્રમાણે : (૧) ‘ અથ‘ક્રિયા’–સ્વ-પરના કાજે પૃથિવી વગેરે જીવની હિંસા રૂપ ક્રિયા. (૨) અનથ’ક્રિયા’– સ્વ-પરના પ્રત્યેાજન વગર પણ વનના વેલા વગેરે તાડવારૂપ જીવહિંસાની ક્રિયા. (૩) ‘હિંસાક્રિયા’–આણે મને માર્યાં, મારે છે કે મારશે, માટે આને હું મારું–આવી બુદ્ધિથી માર મારવા રૂપ ક્રિયા. (૪) ‘અકસ્માત ક્રિયા’–કાઈ ખીજાને હણવા માટે બાણુ આદિ શસ્ત્રા ફેંકવા જતાં બીજાને હણે છે. (૫) ‘ટટિવિપર્યાંસ ક્રિયા’–મિત્ર છતાં શત્રુ જાણીને હણે છે. (૬) ‘મૃષાક્રિયા’–પેાતાના માટે કે પેાતાના જનાને માટે અસત્ય બાલવા રૂપ ક્રિયા. (૭) ‘અદત્તગ્રહણ ક્રિયા’–સ્વ-પરાદ્ધિ માટે ચારી કરવા રૂપ ક્રિયા. (૮) ‘અધ્યાત્મ ક્રિયા’–જ્યાં ખાદ્ય હેતુ સિવાય ખરા. મન કરવા રૂપ ક્રિયા. (૯) ‘માનક્રિયા’– જાતિમદ વગેરેથી મત્ત મની બીજાની અવહેલના કરવા રૂપ ક્રિયા. (૧૦) ‘મિત્રદ્વેષવૃત્તિ ક્રિયા' –માતા-પિતા-મિત્ર આદિ સ્વજનાના અલ્પ અપરાધ હાવાથી તાડન-તજન-દહનાદિ