________________
૧૬૬ - શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે બીજો ભાગ પ્રતિલેખનામાં અસાવધ બનેલે, પૃથ્વી—અ—તેજસૂ-વાયુવનસ્પતિ-ત્રસકાય રૂપ જીવનિકાયને પણ વિરાધક થાય છે. પ્રતિલેખનામાં સાવધ-અપ્રમાદી બનેલ સાધુ પૃથ્વીકાય વગેરે છ જવનિકાયને આરાધક બને છે. (૨૯ થી ૩૧૧૦૧૩ થી ૧૦૧૫)
तइआए पोरिसीए, भत्तपाणं गवेसए । छण्हमन्नयरागंमि, कारणमि समुट्ठिए ॥३२॥ वेअण वेआवच्चे, इरिअठाए अ संनमहाए । तह पाणवत्तिआए, छठें पुण धम्मचिंताए ॥३३॥
|| શુભમ્ | तृतीयस्यां पौरुष्या, भक्तपानं गवेषयेत् । षण्णामन्यतरस्मिन् कारणे समुपस्थिते ॥३२॥ वेदन-वैयावृत्यायर्यार्थाय च संयमार्थाय । तथा प्राणप्रत्ययाय, षष्ठं पुनः धर्मचिन्तायै ॥३३॥
| | યુHI અર્થ–ત્રીજી પરિસીમાં ભાત પાણીની ગવેષણ કરવી. આ ઔત્સર્ગિક વચન સમજવું, કારણ કે સ્થવિરકપિકને કાલ પ્રમાણે ભેજન વગેરેનું વેષણ કહેલું છે. યાને છે કારણેમાંથી કેઈ એક કારણ ઉપસ્થિત હેય ત્યારે ભાત પાણી લેવા જાય, પણ કારણ વગર લેવા ન જાય. હવે છ કારણે બતાવે છે. (૧) ભૂખ-તરસ વગેરેની વેદના છેવા માટે વહેરવા જાય. (૨) ભૂખ વગેરેથી બાધિત હોવાથી વૈયાવચ્ચ કરવા અસમર્થ થાય માટે. (૩) ભૂખ વગેરેથી આકુલ બને