________________
શ્રી માક્ષમાગ ગતિ અધ્યયન-૨૮
૧૯૯
ज्ञानेन जानाति માન. दर्शनेन श्रद्धत्ते । चारित्रेण न (च) गृहणाति तपसा परिशुष्यति ॥ ३५ ॥
અ–શ્રત વગેરે જ્ઞાનથી આત્મા, જીવ વગેરે લાવાને જાણે છે અને દનથી તેજ ભાવાની શ્રદ્ધા (નિણ્ય) કરે છે, તેમજ આશ્રવદ્વારનિરોધ રૂપ ચાત્રિથી ક્રમને ગ્રહણ કરતા નથી, તથા તપથી પૂર્વે ભેગા કરેલ કર્મોના ક્ષય કરી શુદ્ધ થાય છે. (૩૫-૧૦૮૯)
स्ववित्त पुन्नकम्माई, संजमेण तवेण य । सव्वदुक्खपहीणट्ठा, पक्कमंति महेसिणो त्तिबेमि ॥ ३६ ॥ क्षपयित्वा पूर्वकर्माणि, संयमेन तपसा વા सर्वदुःखप्रहीणार्थाः प्रक्रामन्ति महर्षय इति ब्रवीमि ॥३६॥
''
અ-સંયમ અને તપથી પૂર્માંને ખપાવી, સવ દુઃખેાથી શૂન્ય એવા મેાક્ષની યાચનાવાળા અથવા સવ`દુઃખા અને કાર્યો જેએના અત્યંત ક્ષૌણુ–સમાપ્ત થયા છે, એવા મહર્ષિ આ મુક્તિને વરે છે—પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે & જ ! હું કહું છું. (૩૬-૧૦૯૦)
અઠ્ઠાવીશત્રુ શ્રી ક્ષમાગતિ અધ્યયન પૂર્ણ,