________________
૨૫૨ શ્રી ઉત્તરાયન સૂત્ર સાર્થ-બીજો ભાગ અભાવપૂર્વક, તે મુક્તિપમાં જઈને જ્ઞાનપયોગવાળે બની સિદ્ધ-બુદ્ધ-મુક્ત–નિર્વાણપદસંપન્ન–સર્વ દુઃખને અંતકારી બને છે. (૭૪૭૫-૧૧૬૪+૧૧૬૫) ___एस खलु सम्मत्त पराक्कमस्त अग्झ यणस्स अट्ठे समणेणं भगवया महावीरेणं आधविए पण्णविए परूविए निदंसिए उवदंसिए त्ति बेमि ॥७६॥
एष खलु सम्यक्त्वपराक्रमस्याध्ययनस्यार्थो श्रमणेन भगवता महावीरेणाख्यातः प्रज्ञापितः प्ररूपितः निदर्शित उपदर्शित इति ત્રીમિ દ્દા 5અથ–ચક્કસ, આ પૂર્વોક્ત સમ્યક્ત્વપરાક્રમ નામના અધ્યયનને અર્થ શ્રમણ ભગવાન મહાવીરે સામાન્ય વિશે દ્વારા પર્યાની વ્યાતિથી કથન રૂપે કહેલ છે, હેતુ-ફલ વગેરે જણાવવા દ્વારા જણાવેલ છે, સ્વરૂપ નિરૂપણ દ્વારા પ્રરૂપેલ છે, દષ્ટાન્ત દર્શાવવા દ્વારા દર્શાવેલ છે અને ઉપસંહાર દ્વારા ઉપદર્શિત છે. આ પ્રમાણે હે જંબૂ! હું કહું છું. (૭૬-૧૧૬૬) ઓગણત્રીશમું શ્રી સમ્યફવપરાક્રમાધ્યયન સંપૂર્ણ