________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ કાળમાં અને ત્યાદિ ભાવમાં કહેલા જે એક કોળીયાનું ન્યૂનપણું વગેરે ભાવે-પર્યાથી અવમૌદર્યને પામનારેપર્યાવચરકા ભિક્ષુ હોય. જ્યાં દ્રવ્યથી ઉદરની ન્યૂનતા નથી, ત્યાં પણ પ્રધાનતાથી ક્ષેત્રાદિ ન્યૂનતાની અપેક્ષા કરીને અવનૌદર્ય કહેવાય છે. (૨૪-૧૧૯૦)
अट्ठविहगोअरग्गं तु, तहा सत्तेव एसणा । अभिग्गहाय जे अन्ने, भिक्खायरिअमाहिआ ॥२५॥ अष्टविधाग्रगोचरस्तु, तथा सप्तैवैषणा । મિકા એડજો, મિક્ષાપssણાતા પર
અર્થ-આઠપ્રકારના પ્રધાન ભિન્નભિન્ન કુલેમાં સામાન્ય . રૂપે બ્રમણ રૂ૫ (પેટા-અર્ધપેટા–એમૂત્રિકા-પતંગવીથિકા, બે પ્રકારની શંખૂકાવત્ત, ગમને આયતા, વલમાનવે આયતા, એમ પૂર્વોક્ત ભિક્ષાચર્યા રૂપ બ્રમણ સમજવું)સાત એષણ (સંસૃષ્ટ, અસંસ્કૃષ્ટ ઉદ્ભૂત, અલ્પલેપ, ઉદ્દગૃહીતા, પ્રગૃહીતા અને ઉઝિતધર્મા) અને બીજા જે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવવિષયવાળા અભિગ્રહ, તેવૃત્તિ સંક્ષેપ જેનું બીજું નામ છે, એવી ભિક્ષાચર્ચા નામને બાહ્ય તપ કહેવાય છે. (૨૫-૧૧૯૧
खीरदहिसप्पिमाई, पणीअं पाणभोअणं । परिवज्जणं रसाणं तु, भणि रसचिवज्जणं ॥२६॥ क्षीरदधिसपिरादि, प्रणीतं पानभोजनम् । परिवर्जनं रसानां तु, भणितं रसविवर्जनम् ॥२६॥ “અર્થ–દૂધ, દહીં, ઘી, ગોળ, પકવાન વગેરે અતિ