________________
૩૫૧
શ્રી સમ્યકૂપરાક્રમાધ્યયન-૨૯ विप्रहीयमाणाभिः
:
सर्वाभिः विप्रायर्जु श्रेणि प्राप्तोऽपृशद्गतिरूर्ध्वमेक समयेन विप्रहेण तत्र गत्वा साकारोपयोगोपयुक्तः सिध्यति, यावदन्तं करोति ॥७५॥
અથ-વળી તે આયુષ્યના અંતે શૈલેશીને પામીને અકાં થાય, માટે શૈલેશો અને અકતા દ્વારને અથી કહે છે. હવે કેવલી થયા બાદ જેટલું આયુષ્ય હોય તેટલું પાળીને, જ્યારે અંતર્મુહૂત્તનું આયુષ્ય શેષ રહે, ત્યારે ચેગનિરોધને કરતાં સૂક્ષ્મ ક્રિયાવાળા–અપ્રતિપાતિ–શુકલ– ધ્યાનના ત્રીજા ભેદનુ ધ્યાન કરતાં પહેલાં તે મનેયાગના નિરધ કરે છે. મનાયોગના નિરોધ કરીને તે વચનયોગના નિરોધ કરે છે. વચનયોગના નિરોધ કરીને અનગાર, સકલ કાયયેગનિરાધની સાથે ઉચ્છ્વાસનિઃશ્વાસના તે નિષ કરે છે. ત્રણ ચેત્રના નિરોધ કરીને, ઇષત્ (સ્વલ્પ પ્રયત્નથી) પાંચ બ-~-૪-ૠ-જૈ-માવા હસ્વ અક્ષરોના ઉચ્ચારણુકાલ જેટલા કાળમાં, સમુચ્છિન્નક્રિય નામના નિવૃત્તિ-શુકલધ્યાનના ચાથા ભેદનું' ધ્યાન કરતાં, વેદનીય-આયુ-નામગેત્ર–એમ ચાર વિદ્યમાન કર્યાંને તે એકીસાથે ખપાવે છે. ત્યાર બાદ ઔદારિક-કામણુ-તૈજસ શરીરના સર્વથા ત્યાગ કરી, ઋજુશ્રેણીને (આકાશપ્રદેશ-પંક્તિને ) પામેલે, સ્વ. અવગાહથી ભિન્ન આકાશપ્રદેશેાને નહિં સ્પર્શ કરતા, જેટલા આકાશપ્રદેશોમાં અવગાહીને રહેલા છે તેટલા જ આકાશપ્રદેશેાને જ સમશ્રેણીથી પશ કરનારા અર્થાત્ અસ્પૃદ્ ગતિવાળા, ઉપર એક સમયમાં જ અર્થાત્ બીજા વગેર સમયોને નહિ સ્પર્શ કરવા દ્વારા, વક્રગતિ રૂપ વિગ્રહના
'