________________
શ્રી તપામાગ ગતિ-અધ્યયન-૩૦
૨૫૭
તેને ચારથી ગુણે! તે સેાલ પદ રૂપ પ્રતર થાય છે. લંબાઇથી અને પહેાળાઇથી આ પ્રતર સરખા છે. આના સ્થાપનાના ઉપાય દર્શાવાય છે.
૧/૨ * ૪
૨૩ ४ ૧
પહેલી એકાધા, બીજી દ્વિકાધા, ત્રીજી ત્રિકાથા અને ચાથી ચતુષ્ટાદ્યા-એમ ચાર ૫કિતની આ પ્રમાણે સ્થાપના કરવી. આમ સાલ પદથી યુક્ત તપ ‘પ્રતરાપ’ થાય. ૩ ૪ ૧ ૨ | )૩) ઘનતપ-સેાલ પદ રૂપ પ્રતરને ચાર પદ રૂપ શ્રેણિથી ગુણુવાથી ઘન થાય છે. ૪|૧|૨|૩ (૬૪) સંખ્યા આવી. સ્થાપના પૂર્વવત્. આ (૬૪) પદ્મપૂર્વકના તપ ‘ધ્વનતપ’ કહેવાય છે.
(૪) વતપ-ધનને ધનથી ચુણુવાથી વગ થાય છે, તેથી (૬૪) ચેાસઢને ચાસઠે ગુણવાથી ૪૦૯૬ થાય છે. ૪૦૯૬ આટલા ૧-૨-૩-૪ તપ પદેથી યુકત તપ ‘વર્ગ તપ’ થાય છે.
(૫) વવ તપ-વર્ગને વર્ષોંથી ગુણુવાથી વવ થાય છે. ૪૦૯૬ને ૪૦૯૬થી ગુણવાથી એક ક્રોડ સડસઠ લાખ સીત્તોતેર હજાર ખસે ને સાલ (૧૬૭૭૭૨૧૬) આટલા તપ પદેથી યુકત તપ ‘વવ તપ’ કહેવાય છે. ૧-૨-૩-૪ ઉપવાસ રૂપ તપ પદાની અપેક્ષાએ શ્રેણ વગેરે તપ દર્શાવેલ છે. આના અનુસારે પાંચ વગેરે તપ પદ્યમાં આ ભાવના કરવી. (૯) પ્રકીણ તપ–શ્રેણિ વગેરેની નિયત રચના વગરને સ્ત્રશક્તિથી જે તે કરાય છે, તે નવકારશી-પારસી–સાઢ–
૧૭