________________
K૨૫૮
શ્રી ઉત્તરાધ્યયન સુત્ર સાથ–બીજો ભાગ પિરસ વગેરે, એકાસન–આયંબીલ–નીવી વગેરે “પ્રકીર્ણતપ પરચુરણ તપ કહેવાય છે.
આ ઈત્વરાનશન રૂપ ઇરિક તપ, મનને ઈષ્ટ, સ્વર્ગાપવર્ગ વગેરે રૂપ અર્થ અથવા તેજલેશ્યા વગેરે અનેક પ્રકારવાળા અને સાધનાર તપ થાય છે-એમ જાણવું. (૧૦+૧૧-૧૧૭૬+૧૧૭૭)
जा सा अणसणा मरणे, दुविहा सा विआहिया। सवियारमवियारा कायचिढं पई भवो ॥१२॥ अहवा सपरिकम्मा, अपरिकम्मा य आहिआ। नीहारिमनीहारि. आहारच्छेओ दोमुवि ॥१३॥
यत्तदनशनं मरणे, द्विविधं तद् व्याख्यातम् । सविचारमविचार, कायचेष्टां प्रति भवेत् ॥१२॥ अथवा सपरिकर्मापरिकर्म चाख्यातम् । निर्हार्यनिर्याहारच्छेदो ટૂથપિ તેરા
| ગુH અર્થ–મરણ અવસરે જે અનશન થાય છે તે બે પ્રકારનું કહેવું છે.
(૧) સુવિચાર-ચેષ્ટા રૂપ વિચાર સહિત અનશન અર્થાત પડખું ફેરવવું વગેરે કાયચેષ્ટાવાળું અનશન.
(૨) અવિચાર–પડખું ફેરવવું વગેરે કાયચેષ્ટા વગરનું અનશન,