________________
શ્રી તામાર્ગ ગતિ-અધ્યયન-૩૦
૨૫૯
ભકતપ્રત્યાખ્યાન અને ઈંગિનીમરણને ‘વિચાર’ તરીકે ઓળખાવે છે. પાદપેાપગમનને ‘અવિચાર' તરીકે આળખાવે છે અથવા સપરિકમ-ઉભા રહેવુ’-એસવુ–સૂવુ–પડખુ ફેરવવું વગેરે રૂપ પરિકર્મોથી યુકત સપરિક' અનશન કહેવાય છે. આમાં ભકતપ્રત્યાખ્યાન અને ઈંગિનીમરણના સમાવેશ થાય છે. અપરિકમ'માં પાપે પગમનના સમાવેશ થાય છે. ગિરિકંદર વગેરેમાં ગમન હાવાથી ગ્રામ આદિથી બહાર જ્યાં જવું છે, તે પાદપેપગમન અનશન ‘નિર્હારિ’ કહેવાય છે. જે પાદપાપગમન અનશનમાં કયાંય પણ મનના અભાવ હાવાથી ‘અનિરિ’ કહેવાય છે. સવિચાર અને અવિચારમાં, સપરિક્રમ અને અપરિકમ માં, નિૉરિ અને અનિહૅરિ અનશનમાં અશન આદિ આહારના ત્યાગ સમાન છે. (૧૨+૧૩-૧૧૭૮+૧૧૭૯)
आमोअरणं पंचधा, समासेण विहिथं । दव्वओ खित्तकालेणं, भावेणं पज्जवेहि अ ॥ १४॥
अवमौदर्यं पञ्चधा, समासेन व्याख्यातम् । द्रव्यतो क्षेत्रकालेन, भावेन पर्यायैः ॥ १४॥ અ-ન્યૂનેાદરતા રૂપ અવમૌદ નામક ખાદ્ય તપ સંક્ષેપમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ઉપાધિભૂત પાંચેથી પાંચ પ્રકારના છે. (૧૪-૧૧૭૦)
जो जस्स उ आहारो, तत्तो ओमं तु जो करे । जहणेणेगसित्थाइ, एवं दव्वेण ऊ भवे ॥ १५ ॥