________________
૨૦૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે-બીજો ભાગ
ત્રીજા ભવમાં અવશ્ય મુક્ત થાય છે. ઉત્કૃષ્ટ દર્શનારાધનાની અપેક્ષાએ આ સમજવુ'. (૩–૧૦૯૩)
निव्वेषणं भंते ! जीवे किं जणयइ ? निव्वे एणं दिव्वमाणुसते रिच्छिएसु कामभोगेसु निव्वेअं हव्यमागच्छ, सव्वसिसु विरज्जइ, सव्वविसएस विरज्जमाणे आरंभपरिच्चायं करेइ, आरंभपरिच्चायं करेमाणे संसारमग्गं वुच्छिदइ, सिद्धिमग्गपडिवणे अ भवः || ४ ||
निर्वेदेन भदन्त ! जीवः किं जनयति ? निर्वेदेन दिव्यमानुषतैरषु कामभोगेषु निर्वेदं शीघ्रमागच्छति सर्वविषयेषु विर. ज्यते सर्वविषयेषु विरज्यमानश्वारम्भपरित्यागं कुर्वन्संसारमार्ग व्यवच्छिन्नत्ति सिद्धिमार्गप्रतिपन्नश्च भवति ॥ ४ ॥
અથ-સવેગી નિવેદ્ય થાય છે. તે નિવેદથી હૈ ભગવન્! જીવ કયા ગુણુને ઉત્પન્ન કરે છે ? સામાન્યથી સંસાર પ્રત્યેના વૈરાગ્યથી કોઇ કાળે આ સંસાર ત્યાજ્ય છે— આવી બુદ્ધિથી દેવતા મનુષ્ય-તિય ઇંચ સબંધી કામભોગે માં નિવેદ એટલે આ નકારી કામભોગોથી સ”,“આવા ભાવને જીવ શીઘ્ર પામે છે. વળી સઘળી સાંસારિક વસ્તુઓમાં વૈરાગ્યને પામતે જીવ આરંભના પરિત્યાગ કરે છે અને આરંભને પરિત્યાગ કરતા આત્મા મિથ્યાત્વ, અવિરતિ દિ રૂપ સંસારમાના વ્યવચ્છેદ કરે છે. બાદ તેને મિથ્યાત્વાદિ સ'સારમાર્ગના વ્યવચ્છેદમાં જ સમ્યગ્દર્શનાદિ મુક્તિમાગ સુલભ બને છે અને તે મક્ષમાને પામનારા બને છે. (૪-૧૦૯૪)