________________
શ્રી ખલુકીયાધ્યયન-૨૭
૧૮૧
અમારી પાસેથી સૂત્રના પાઠ અને અથ પામેલા પાસે રાખ્યા. દીક્ષિત બનાવ્યા અને ભક્તપાનથી પાછ્યા તે પણ તે કુશિખ્યા પાંખ જેઓને ઉત્તમ થઈ છે એવા હુસેા જેમ દરેક દિશામાં ઉડી જાય છે, તેમ સ્વચ્છંદવિહારી બની યચેષ્ટ રીતિએ બધે ફરે છે. (૯-થી-૧૪ ૧૦૪૬થી ૧૦૫૧)
अह सारही विचितेई, खलु केहिं समागओ । किं मज्झ दुट्ठसीसेहि, अप्पा मे अवसी ॥१५॥ जारिसा मम सीसा उ, तारिसा गळिगद्दहा | गलिगद्दहे चहाणं दढं पगिहई तवं ॥ १६ ॥
॥ સુક્ષ્મમ્ ॥
"
अथ सारथिर्विचिन्तयति, खलुङ्कः समागतः । किं मम दुष्टशिष्यैः, आत्मा ममाऽवसीदति ।। १५ ।। यादृशाः मम शिष्यास्तु तादृशा गलिगईभाः । गलिगईभान् त्यक्त्वा दृढं प्रगृह्णाति तपः ॥ १६ ॥ ॥ ચુમમ્ II અથહવે પૂર્વોક્ત ચિંતન બાદ અસમાધિ અને ખેડ પામેલા ધર્મ યાનના સારથી ગર્ગાચાય વિશિષ્ટ ચિંતન કરે છે કે આ કુશિષ્યાની સાથે સંબંધવાળા છું અને તેમનાથી કોઇ મારુ. કાર્ય સિદ્ધ થતું નથી, ઉલટો મારે। આત્મા પ્રેરિત કરાયેલા કુશિષ્યાથી અસમાધિ-ખેતને પામે છે. જેવા ગળીયા બળદ કે ગધેડા છે તેવા આ કુશિષ્યા છે. આ લેાકેાની અત્યંત પ્રેરણામાં કાળ પૂરો થાય છે, લાભ થતા નથી, ઉલટા તાટા થાય છે. આથી ગલિગભ સરખા દુષ્ટ