________________
૧૬ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ नादंसणिस्स नाणं, नाणेण विणा न होन्ति चरणगुणा । अगुणिस्स नत्थि मोक्खो, नत्थि अमोक्खस्स निश्वाणं ॥३०॥
नास्ति चारित्रं सम्यक्त्वविहीनं, दर्शने तु भक्तव्यम् । सम्यक्त्वचारित्रे, युगपत्पूर्व वा सम्यक्त्वम् ।।२९।। नाऽदर्शनिनो ज्ञानं, ज्ञानेन विना न भवन्ति चरणगुणाः । अगुणिनो नास्ति मोक्षः, नास्त्यमुक्तस्य निर्वाणम् ॥३०॥
| ગુમન્ IP અર્થ-જ્યાં સુધી સમ્યક્ત્વપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ભાવચારિત્ર નથી, પરંતુ સમ્યકત્વ હેય તે ભાવચારિત્રની ભજના (વિકલ્પ) જાણવી. સમ્યક્ત્વ અને ચારિત્ર-બંને એકી સાથે પેદા થાય છે અથવા ચારિત્રની ઉત્પત્તિ પહેલાં સમ્યક્ત્વ પેદા થાય છે. જ્યારે એકી સાથે બંનેની ઉત્પત્તિ થાય, ત્યારે સમ્યકત્વ અને ચારિત્રને સહભાવ સમજે. જ્યારે પહેલાં સમ્યકત્વ થાય, ત્યારે ત્યાં ચારિત્રની ભજના સમજવી. વળી સમ્યક્ત્વરહિતને સમ્યજ્ઞાન નથી. જ્ઞાન વગરના ચારિત્રગુણે નથી લેતા, (અહીં ચરણ એટલે વ્રત વગેરે અને ગુણે એટલે પિંડવિશુદ્ધિ વગેરે સમજવું. પૂર્વોક્ત ચરણગુણરહિતને સકલ કર્મક્ષય રૂપ મેક્ષ નથી. જે કર્મથી મુકત નથી, તેને નિર્વાણપદની પ્રાપ્તિ નથી. (૨૯૩૦-૧૦૮૩-૧૦૮૪) निस्संकिय निकुखिय निवितिमिच्छा अमूढदिहि अ॥ उववूह -थिरीकरणे, वच्छल्ल-पभावणे अटूठ ॥३१॥