________________
૧૮૪ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ સત્યવૃત્તિ-અસત્ નિવૃત્તિ રૂપ ચારિત્ર, જિનેક્ત બાહ્યઅત્યંતર ભેદવાળે તપ. અર્થાત્ સમુદિત જ્ઞાન-દર્શન–ચારિત્રતપ રૂપ આ મેક્ષમાર્ગ વરદશી શ્રી જિનેશ્વરેએ દર્શાવેલ છે. (૨-૧૦૫૬)
नाणं च दंसणं चेव, चरित्तं च तवो तहा । एवं मग्गमणुपत्ता, जीवा गच्छंति सोग्गई ॥३॥ ज्ञानं च दर्शनं चैव, चारित्रं च तपस्तथा । एनं मार्गमनुप्राप्ता, जीवा गच्छन्ति सुगतिम् ॥३॥
અર્થ-આ જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ રૂપ માર્ગને આશ્રય કરનારા જે મુક્તિ રૂપ સુગતિને પામે છે. (૩– ૧૯૫૭)
तत्थ पंचविहं नाणं सूअं आभिनिबोहि ।
ओहिनाणं च तइअं, मणनाणं च केवलं ॥४॥ तत्र पञ्चविधं ज्ञानं, श्रुतं आभिनिबोधिकम् । अवधिज्ञानं च तृतीयं, मन: (पर्याय) ज्ञानं च केवलम् ॥४॥
અર્થતે જ્ઞાનાદિમાં પાંચ પ્રકારનું જ્ઞાન છે. તે આ પ્રમાણે-(૧) શ્રતજ્ઞાન, (૨) મતિજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મનઃ પર્યાવજ્ઞાન અને (૫) કેવલજ્ઞાન. જો કે શ્રી નંદીસૂત્ર વગેરેમાં મતિ પછી શ્રત કહેલું છે, તે પણ અહીં શેષ જ્ઞાનેનું પણ સ્વરૂપ પ્રાયઃ શ્રતને આધીન છે. એથી શ્રતની પ્રધાનતા દર્શાવવા માટે શ્રતને પ્રથમ લીધેલું છે. (૪-૧૦૫૮) , एवं पंचविहं नाणं, दव्वाण च गुणाण च ।
पज्जावाणं च सव्वेसि, नाणं नाणीहिं देसि ॥५॥