________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ રોગ-આ લક્ષણે જીવ સિવાય બીજામાં રહેતાં નથી અર્થાત જીવ માત્રમાં રહે છે, માટે આ લક્ષણથી જીવને નિશ્ચય થાય છે. (૧૧-૧૦૬૫) सधयार उज्जोओ, पहा छायाऽऽतवेइ वा । वण्णरसगंधफासा, पुग्गलाणं तु लक्खणं ॥१२॥
વોડધારઃ ૩ોતઃ કમ છાયાડડતા રૂતિ વા वर्णरसगन्धस्पर्शाः, पुद्गलानां तु लक्षणम् ॥१२॥
અર્થવનિ (શબ્દ), અંધકાર, રત્ન વગેરેના પ્રકાશ રૂપ ઉદ્યોત, ચંદ્ર વગેરેની કાન્તિ રૂપ પ્રભા, શીતલતા ગુણવાળી છાયા, સૂર્યબિંબજન્ય ઉષ્ણ પ્રકાશ રૂ૫ આતપ (તડકે), કૃષ્ણ વગેરે વર્ણ, તીખ વગેરે રસ, સુગંધ વગેરે ગંધ અને શીત વગેરે સ્પર્શ—આ બધા સ્કંધાદિ પુદ્ગલેનું લક્ષણ (અસાધારણ ધર્મ છે. (૧૨-૧૦૬૬)
एगत्तं च पुहत्तं च, संखा संठाणमेव य। संजोगा य विभागा य, पज्जवाणं तु लक्खणं ॥१३॥ एकत्वं च पृथक्त्वं च, संख्या संस्थानमेव च । संयोगाश्च विभागाश्च, पर्यवाणां तु लक्षणम् ॥१३॥
અર્થ–એકત્વ=ભિન્ન હોવા છતાં પણ પરમાણુ વગેરેમાં જે આ એક ઘટ આદિ છે–આવી પ્રતીતિમાં કારણભૂત તે એકત્વ કહેવાય છે. પૃથફત્વ= આ આનાથી પૃથફભિન્ન છે–આ પ્રતીતિમાં નિમિત્ત તે “પૃથકત્વ કહેવાય છે. સંખ્યા એક-બે-ત્રણ આદિ રૂપ પ્રતીતિમાં કારણ તે