SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ - શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે બીજો ભાગ પ્રતિલેખનામાં અસાવધ બનેલે, પૃથ્વી—અ—તેજસૂ-વાયુવનસ્પતિ-ત્રસકાય રૂપ જીવનિકાયને પણ વિરાધક થાય છે. પ્રતિલેખનામાં સાવધ-અપ્રમાદી બનેલ સાધુ પૃથ્વીકાય વગેરે છ જવનિકાયને આરાધક બને છે. (૨૯ થી ૩૧૧૦૧૩ થી ૧૦૧૫) तइआए पोरिसीए, भत्तपाणं गवेसए । छण्हमन्नयरागंमि, कारणमि समुट्ठिए ॥३२॥ वेअण वेआवच्चे, इरिअठाए अ संनमहाए । तह पाणवत्तिआए, छठें पुण धम्मचिंताए ॥३३॥ || શુભમ્ | तृतीयस्यां पौरुष्या, भक्तपानं गवेषयेत् । षण्णामन्यतरस्मिन् कारणे समुपस्थिते ॥३२॥ वेदन-वैयावृत्यायर्यार्थाय च संयमार्थाय । तथा प्राणप्रत्ययाय, षष्ठं पुनः धर्मचिन्तायै ॥३३॥ | | યુHI અર્થ–ત્રીજી પરિસીમાં ભાત પાણીની ગવેષણ કરવી. આ ઔત્સર્ગિક વચન સમજવું, કારણ કે સ્થવિરકપિકને કાલ પ્રમાણે ભેજન વગેરેનું વેષણ કહેલું છે. યાને છે કારણેમાંથી કેઈ એક કારણ ઉપસ્થિત હેય ત્યારે ભાત પાણી લેવા જાય, પણ કારણ વગર લેવા ન જાય. હવે છ કારણે બતાવે છે. (૧) ભૂખ-તરસ વગેરેની વેદના છેવા માટે વહેરવા જાય. (૨) ભૂખ વગેરેથી બાધિત હોવાથી વૈયાવચ્ચ કરવા અસમર્થ થાય માટે. (૩) ભૂખ વગેરેથી આકુલ બને
SR No.023498
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1982
Total Pages488
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy