________________
શ્રી સામાચારી અધ્યયન-૨૬
૧૬૫
પ્રથમ ભંગ રૂપ પ્રથમ પદ પ્રશસ્ત છે. બાકીના સાત ભાંગા અપ્રશસ્ત છે.
sss-ss-sis-us-ss1-151-su-m मा भुपमा ભાંગા સમજવા. અહીં અન્યૂન, અનતિરિક્ત અને અવિપર્યાસએમ ત્રણ વિશેષણ પદેથી આઠ ભાંગા કરવાના છે. (२८-१०१२) पडिलेहणं कुणंतो, मिहो कई कुणइ जणवयकहं वा । देह व पच्चक्खाणं वाएइ सयं पडिच्छइ वा ॥२९॥ पुढवि आउकाए, तेउ वाऊ वणस्सइ तसाणं । पडिहणापमत्तो, छण्डंपि विराहओ होई ॥३०॥ पुढवि आउ काए, तेउ वाऊ वणस्सइतसाणं । पडिलेहणा आउत्तो, छण्हंपि आराहओ होई ॥३१॥
॥त्रिभिर्विशेषकम् ॥ प्रतिलेखनां कुर्वन् मिथः कथां करोति जनपदकथां वा । ददाति वा प्रत्याख्यानं, वाचयति स्वयं प्रतीच्छति वा ॥२९॥ पृथ्व्यप्कायतेजोवायुवनस्पतित्रसानाम् प्रतिलेखनाप्रमत्तः षण्णामपि विराधको भवति ॥३०॥ पृथ्व्यप्कायतेजोवायुवनस्पतित्रसानाम् प्रतिलेखनायुक्तः षण्णां आराधको भवति ॥३१॥
॥त्रिभिविशेषकम् ॥ અર્થ–પડિલેહણ કરતાં જે પરસ્પર સ્ત્રકથા આદિ અથવા વાતચીત કરે, બીજાને પચ્ચકખાણ આપે, બીજાને વાચના આપે, પિતે વાચના લે, તે પરસ્પર કથા વગેરેથી