________________
૧૬૪ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ
(૮) પ્રલંબ-વિષમ રીતિએ પકડીને પડિલેહણ કરાતા વસ્ત્રોના ખૂણાઓના લટકાવવા રૂપ દેષ.
(૯) લેલ-જમીન ઉપર કે હાથમાં પડિલેહણ કરાતા વસ્ત્રોને હલાવવા રૂપ છેષ.
(૧૦) અનેકરૂપધૂનના–એકી સાથે અનેક વસ્ત્રો પકડીને હલાવવા રૂપ દેષ.
(૧૧) પ્રમાદ–પ્રસ્કેટના વગેરેની સંખ્યા રૂપ પ્રમાણમાં ઉપયોગના અભાવ રૂપ દેષ.
(૧૨) ગણુને પગ-પ્રમાદથી પ્રમાણે પ્રતિ શંકા થતાં, હાથની અંગુલિ-રેખાસ્પર્શન વગેરેથી એક-બે-ત્રણ સંખ્યા રૂપ ગણના કરી પ્રસ્કેટના વગેરે કરે છે તે પણ દોષ છે. (૨૬-૨૭-૧૦૧૦+૧૦૧૧).
अणूणाइरित्तपडिलेहा, अविवच्चासा तहेव य । पढमं पयं पसत्थं, सेसाणि उ अप्पसत्याणि ॥२८॥
अनूनातिरिक्ता प्रतिलेखा, अविव्यत्यासा तथैव च । પ્રથમ પ ગરાd, શેવાળ તુ અબરારસ્તાનિ ૨૮ ' અર્થ-વેળાની અપેક્ષાએ અન્યૂન પ્રશ્કેટ પ્રમાજના અને અનતિરિક્ત-અનધિક પ્રશ્કેટના પ્રમાર્જના (ગુરુ આદિ અને રત્નાધિકની ઉપધિની કમસર પ્રતિલેખના કરવી નહિ તે પુરૂષખ્યત્યય અને સવારે તથા સાંજે રજોહરણ આદિ કે ઉપધિને પૂર્વોક્ત સ્થાનમાં પ્રતિલેખન નહિ કરવી તે ઉપધિવ્યત્યય. પુરૂષ-ઉપધિના વિપર્યાસ વગરની પ્રતિલેખના રૂપ