SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સામાચારી અધ્યયન-ર૬ ૧૬૭ હાઈએ આથી જોઈ શકો નહિ હેવાથી ઈસમિતિ માટે (૪) આહાર આદિ સિવાય કચછ–મહાકચ્છ વગેરેની માફક સંયમ દુ:સાધ્ય થાય માટે સંયમપાલનાર્થે. (૫) પ્રાણની રક્ષા ખાતર. (૨) ભૂખ-તરસથી કૃશ બનેલે ધર્મચિંતન ક્યાંથી કરી શકે તેથી ધર્મધ્યાનને માટે. આ કારણેસર ભિક્ષા લેવા જાય. (૩ર૩૩+૧૦૧૬+૧૦૧૭) निग्गंयो धिइमंतो, निग्गथी वि न करिज्ज छहिं चेव । ठाणेहिं तु इमेहिं, अणतिकमणा य से होई ॥३४॥ आर्यके उवसग्गे, तितिक्खया बंभचेरगुत्तीसु । पाणिदया तवहेउं, सरीरवोच्छेअणट्ठाए ॥३५॥ | ગુમ છે निर्ग्रन्थो धृतिमानिर्ग्रन्थ्यपि न कुर्यात् षड्भिश्चैव । स्थानैरेभिरनतिक्रमणं च तस्य भवति ॥३४॥ आतड़के उपसर्गे तितिक्षायां ब्रह्मचर्यगुप्तिषु । प्राणिदयातपोहेतोः, शरीरव्यवच्छेदार्थम् ॥३५॥ !! યુરમ | અર્થ-જે કારણેથી ભાત પાણી લેવા ન જાય, તેની વિગત કહે છે કે-ધર્મપાલન પ્રતિ સ્થિરતાવાળે ધીર સાધુ અને સાધ્વી પણ કહેવાતા છ સ્થાનેથી ભિક્ષાની ગષણું ન કરે, કેમ-કે-સંયમોનું ઉલ્લંઘન થતું નથી, નહિતર સંયમ ગેનું અતિક્રમણ થઈ જાય. હવે છ સ્થાને જણાવે છે. (૧) વર વગેરે રોગમાં, તેના નિવારણાર્થે. (૨) દિવ્ય આદિ
SR No.023498
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1982
Total Pages488
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy