________________
શ્રી ખલકીયાધ્યયન-૭
૧૭૭ ઉલ્લંઘન કરે છે, તેમ સંયમવ્યાપાર રૂપ યેગમાં સુશિષ્યોને પ્રવર્તાવનાર આચાર્ય આદિ પ્રવર્તક સુખપૂર્વક સંસારનું ઉલ્લંઘન કરી જાય છે. આ પ્રમાણે આત્માની સમાધિના સંધાન માટે વિનીતનું સ્વરૂપ વિચારી, જેવું અવિનીતનું સ્વરૂપ છે તે વિચારે છે કે-શકિત હોવા છતાં ધુરાને વહન નહિ કરનાર દુષ્ટ બળદ-ગળીઆ બળદને ગાડા વગેરે વાહનમાં જે જોડે છે, તે તાડન કરતે કલેશ પામે છે. એથી જ અસમાધિને અનુભવે છે. એટલું જ નહિ પરનું ગળીયા બળદને જોડનારને બળદ વગેરે હાંકવાને પરણેચાબુક આદિ રૂપ તત્રક પણ ત્રુટી જાય છે. ત્યારબાદ આ થયેલે ગાડાવાળે જે કરે છે તે કહે છે–એકને વારંવાર દાંતોથી પૂછડે દબાવે છે–કરડે છે અને એકને વારંવાર આરથી વિંધે છે. ત્યાર બાદ પૂંછડે કરડાયેલ કે આરથી વિંધાયેલ બળદ જે કરે છે તે કહે છે-એક બળદ ઘૂંસરીની ખીલ તેડી નાખે છે, એક ઉન્માર્ગમાં ચાલ્યા જાય છે, એક પડખેથી પડે છે–બેસી જાય છે સૂઈ જાય છે-ઉંચે કૂદે છે અને દેડકાની માફક ઠેકડા મારે છે. એક કપટી બળદ, વૃદ્ધ નહિ એવી ગાય તરફ કેડે છે, બીજે માયાવી બળદ માથેથી પડે છે અને નિઃસવ જે પિતાને બતાવતે અને ક્રોધી તે પાછા વળે છે. કેઈ મરેલા જે રહેલે, કઈ રીતિએ સાજો થયેલે વેગથી અત્યંત દેડી જાય છે યાને બીજે બળદ ચાલવા શક્તિમાન ન થાય તેવી રીતિએ જાય છે. તથાવિધ દુષ્ટ જાતિવાળે બળદ નાથને ( દેરડાને) તેડે છે, કેઈક દુદત
૧૨