________________
૧૬૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ બદલને દષ્ટિથી જોયા બાદ, વસ્ત્રને બે હાથથી પકડીને પહેલાં ડાબા હાથે અને પછીથી જમણા હાથે નચાવવા રૂપ ત્રણ-ત્રણ પખેડા કરવા. અર્થાત્ પૂર્વે કરતા હોઈ તીર્જી કરેલ વસ્ત્રોના પફડ રૂપ ક્રિયાવિશેને છ પૂર્વના પ્રસફેટ કહેવાય છે. જમણા હાથની આંગળીમાં વસ્ત્ર ભરાવી, હાથને સ્પર્શે નહિ તેમ ડાબા હાથની હથેલીથી કણ સુધી વસ્ત્રને લઈ જતાં ત્રણ વાર અફખેડા (નચાવવા રૂપે) કરવા અને તે પછી કોણીથી હથેલી તરફ લઈ જતાં વસ્ત્ર સ્પશે તેમ હાથને પ્રમાર્જ વે. એમ ત્રણ પ્રમાર્જના કરવી. ત્રણ અફખેડા પછી ત્રણ પ્રમાર્જના, પુનઃ ત્રણ અકડા અને પ્રમાર્જના અને ત્રીજી વાર અફડા અને ત્રણ પ્રમાર્જના કરવી. એમ આંતરે આંતરે નવ અફખેડા અને નવ પ્રમાર્જના સમજવી. અર્થાત પ્રમાજને એટલે હાથમાં કુંથુ આદિ ની વિશુદ્ધિ કરવી અને તેને જયણાપૂર્વક અન્ય સ્થળે મૂકવાં. (૨૩ થી ૨૫-૧૦૦૭ થી ૧૦૦૯)
आरमडा सम्मदा, वज्जेअव्वा य मोसली तइआ। पप्फोडणा चउत्थी, विक्खित्ता वेइआ छट्ठी ॥२६॥ पसिढिलपलंबलोला, एगामोसा अणेगरूवधुणा। कुणइ पमाणि पमायं, संकिए गणणोवगं कुज्जा ॥२७॥
_| ગુમ છે. आरभडा सम्म , वर्जयितव्या च मोसली तृतीया । प्रस्कोटना चतुर्थी, विक्षिप्ता वेदिका षष्ठी ॥२६॥