________________
શ્રી સામાચારી અધ્યયન-૨૬
मुखवत्रिकां प्रतिलिख्य, प्रतिलेखयेत् गोच्छकम् । अङ्गलिलातगोच्छकः, वस्त्राणि प्रतिलेखयेत् ॥ २३ ॥
ऊर्ध्व स्थिरमत्वरितं पूर्वं तावद्वस्त्रमेव प्रत्युपेक्षेत । ततः द्वितीयं प्रस्फोटयेत्, तृतीयं च पुनः प्रमृज्यात् ||२४|| अनर्तितमवलित, अनुबन्ध्यामर्शवत् चैव । षट्पूर्वाः नवखोटकाः पाणौ प्राणिविशोधनम् ॥२५॥ ॥ ક્રિમિવિરોષનમ્ ॥
અથ પહેલાં મુદ્ઘપત્તિનુ· પડિલેહણ કરીને પાત્રા ઉપરના ઉપકરણ રૂપ ગોધ્યાનુ પડિલેહણ કરે. અંગુલિએથી ગુચ્છાને પકડનારા મુનિ પટલક રૂપ પલ્લા રૂપ વસ્રોનુ પડિલેહણપ્રમાર્જન કરે. ખાદ શરીરની અપેક્ષાએ ઉત્કૃટુક બનેલા ( એ પગ વાળીને અને 'ટણ ઉંચા રહે તેવી સતિએ ઉભા પગે ભૂમિથી અદ્ધર એસવુ, તે ઉત્કંકાસન કહેવાય છે. ) તિ་ વસ્ત્રોને ફેલાવનારા, વસ્રને મજબૂત પકડી અને ઉતાવળ કર્યાં સિવાય પહેલા પડલ રૂપ વસ્રને પડિલેડે, ( આ સિવાય ખીજી વખતે વસ્ત્ર વગેરેની આ મુજબ પડિલેહુણ વિધિ સમજવી. ) પણ ફાડા કરે નહિ, જો તેમાં જતુ દેખાય, તે તેને યતનાથી ખીજે ઠેકાણે મૂકી ઢે. ત્યાર બાદ શુદ્ધ વસ્ત્રને પપ્ફાડા કરે. આ ખીજું કૃત્ય સમજવું. ત્યાર પછી ફરીથી ત્રીજું કાર્ય કરે કે જોઈને હાથમાં રહેલા પ્રાણીઓનુ પ્રમા ન કરે. શરીર કે કપડાં નચાવ્યા સિવાય, કપડાં વાળ્યા સિવાય, જોવાતા ભાગ ખરાબર ઢેખાય તેવી રીતિએ ઉંચું, નીચુ કે તીચ્છુ" જોયા સિવાય અથવા ભીંત વગેરે પદાર્થોના વિચાર કર્યાં સિવાય, વસ્ત્રને અને પાસાં
૧૧
.
૧૬૧