________________
૧૨૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ પ્રાણીઓને માટે, વ્યાધિના અભાવથી શ્રેમ રૂપ, સર્વ ઉપદ્રવના અભાવથી શિવ રૂપ, સ્વાભાવિક બાધા વગરનું હેઈ અનાબાધ રૂપે સ્થાન કયું તમે જાણો છો? શ્રી ગૌતમ જણાવે છે કે લેકના અગ્ર દુખે ચઢી શકાય એવું એક ધુવસ્થાન છે, કે જ્યાં જરા અને મરણ નથી એટલે શિવત્વ છે, તેમજ શરીર અને મનના દુઃખના અનુભવ રૂપ વેદનાઓ નથી અર્થાત્ અનાબાધત્વ છે અને વ્યાધિઓ નથી એટલે ક્ષેમત્વ છે. શ્રી કેશી કહે છે કે-એ સ્થાનને શાસ્ત્રમાં કયા કયા શબ્દથી સંબધેલ છે? શ્રી ગૌતમ જણાવે છે કે-નિર્વાણ, અબાધ, સિદ્ધિ, લેકાગ્ર, ક્ષેમ, શિવ અને અનાબાધ-આવા શબ્દથી થવસ્થાન અંબેધાય છે. તેને મહર્ષિએ મેળવે છે. વળી નારક વગેરે ભવપ્રવાહના અંત કરનારા મુનિએ, તે લેકના અગ્ર ઉપર દુઃખે કરી ચઢી શકાય એવા તે નિત્ય અવસ્થિતિવાળા-શાશ્વત આવાસને પામેલા શંકરહિત બને છે. (૭૯ થી ૮૪–૯૦૩ થી ૯૦૮)
साहु गोयम ! पण्णा ते, छिन्नो मे संसओ इमो। नमो ते संसयाईय, सवसुत्तमहोयही ! ॥८५॥ एवं तु संसए छिन्ने, केसी घोरपरक्कमे । अभिवंदित्ता सिरसा, गोयमं तु महायसं ॥८६॥ पंचमहव्वयं धम्मं, पडिवज्जइ भावो । पुरिमस्स पच्छिमंमि, मग्गे तत्थ मुहावहे ॥८७।
- ॥ त्रिर्भािवमशेषक
લકત