________________
૧૨૪. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ રીતિએ શ્રી જિનવચનાનુસારે, ઈતિ–આત્માની ઉપગપૂર્વક પ્રવૃત્તિ) અહીં ગુપ્તિએને સમિતિ શબ્દથી વાગ્યે કરેલ છે, જેથી સમિતિ પ્રવૃત્તિ રૂપ અને ગુપ્તિ પ્રવૃત્તિ-નિવૃત્તિ રૂપ છે–એમ કથંચિત્ ભેદ જાણ. આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ રૂપ આઠ સમિતિઓ પ્રવચનમાતાઓ કહેવાય છે. આ પ્રવચનમાતાઓમાં શ્રી જિનકથિત દ્વાદશાંગી રૂપ પ્રવચનને સમાવેશ થાય છે, જેથી તેજ ચારિત્ર રૂપ છે. વળી જ્ઞાન-દર્શન હેય તે જ ચારિત્ર છે. એટલે જ્ઞાન-દર્શનચારિત્રથી ભિન્ન, અર્થની અપેક્ષાએ બીજી દ્વાદશાંગી નથી. આમ આ આઠ પ્રવચનમાતાઓમાં સમસ્ત જૈન પ્રવચન સમાઈ જાય છે. (૧ થી ૩–૯૧૪ થી ૯૧૬)
आलंबणेण कालेण, मग्गेण जयणाइ य । चउकारणपरिसुद्धं, संजए इरियं रिए ॥४॥ तत्थ आलंबणं नाणं, दंसणं चरणं तहा। काले य दिवसे वृत्ते, मग्गे उप्पडवज्जिए ॥५॥ दवो खित्तो चेव, कालओ भावओ तहा । जयणा चउन्विहा वुत्ता, तं मे कित्तयओ सुण । ६॥ दबओ चक्खुसा पेहे, जुगमित्तं च खित्तओ। कालओ जाव रीइज्जा, उवउत्तो य भावओ ॥७॥ इंदिअत्थे विवज्जित्ता, सज्झायं चेव पंचहा । तम्मुत्ती तप्पुरकारे, उवउत्ते रियं रिए ॥८॥
- પમિામ |