________________
૧૨૫
શ્રી પ્રવચન-માત અધ્યયન-૨૪
आलम्बनेन कालेन, मार्गेण यतनया च । चतुष्कारणपरिशुद्धां, संयत ईर्या रीयते ॥४॥ तत्रालम्बनं ज्ञानं, दर्शनं चरणं तथा । कालश्च दिवस उको, मार्ग उत्पथवर्जितः ॥५॥ द्रव्यतः क्षेत्रतश्चैव, कालतो भावतस्तथा । यतना चतुर्विधोक्ता, तां मे कीर्तयतः शृणु ॥६॥ द्रव्यतश्चक्षुषा प्रेक्षेत, युगमात्रं च क्षेत्रतः । कालतो याबद्रीयेत, उपयुच्च भावतः ॥७॥ इन्द्रियार्थान् विवर्ष, स्वाध्यायं चैव पञ्चधा । तन्मूर्तिस्तत्पुरस्कार, उपयुक्त ई- रीयेत ॥८॥
ઘુમક્સ છે અર્થ-ઈસમિતિનું સ્વરૂપ –આલંબનકારણે કાલકારણે, માર્ગ કારણથી અને યતનાકારણથી પરિશુદ્ધ ગતિને સાધુ કરે ! જેને આલંબીને ગમનની અનુજ્ઞા કરાય તે આલંબન એટલે જ્ઞાન–દાન–ચારિત્ર.જ્ઞાનના આલંબન સિવાય ગમનની અનુજ્ઞા નથી. (૧) ઈયવિષયકાલ “દિવસ” જિનાએ કહેલ છે. રાતમાં તે આંખ દેખી શકે નહિ, માટે પુષ્ટ આલંબન સિવાય ગમનની અનુજ્ઞા કરેલ નથી. (૨) ઉન્માર્ગને છેડી માર્ગમાં ગમનની અનુજ્ઞા કરી છે, કેમ કે-ઉન્માર્ગમાં આત્મવિરાધના આદિ દોષ થાય છે. ૩) યતના દ્રવ્ય-ક્ષેત્ર-કાલભાવ એમ ચાર પ્રકારે છે. દ્રવ્યથી આંખે જીવ વગેરે દ્રવ્યને જુએ અને ક્ષેત્રથી ધુંસરાપ્રમાણ જગ્યાને જુએ, તેમજ કાલથી જેટલાં કાa સુધી જવાનું હોય તેટલે કાલ અને ઉપગપૂર્વક સાવધાન થઈને ચાલે તે ભાવયતના જાણવી.