________________
શ્રી સામાચારી અધ્યયન- ૨૬
૧૫૭ પિરિસીમાં સ્વાધ્યાય-સૂત્રાભ્યાસ. બીજી પરિસીમાં ધ્યાનઅર્થચિંતન,ત્રીજી પિરિસીમાં ભિક્ષાચર્યા અને ચોથી પિરિસીમાં ફરીથી સ્વાધ્યાય કરે ! આષાઢ પૂર્ણિમા દિને જાનુછાયા બે પદવાળી હોય, ત્યારે પિરિસીનું માપ નીકળે છે. આવી રીતિએ પિષ માસની પૂર્ણિમા દિને જ્યારે ચાર પદવાળી જાનુછાયા હેય, ત્યારે પિરિસીનું માપ નીકળે છે. ચૈત્ર અને આસો માસની પૂર્ણિમા દિને જ્યારે ત્રણ પદવાળી જાતૃ-- છાયા હેય, ત્યારે પરિસીનું માપ નીકળે છે. વળી દક્ષિણાયનમાં સાત અહેરાત્રી બાદ પરિસીના માપમાં એક આગળ વધે છે અને ઉત્તરાયનમાં ઘટે છે. પખવાડીયા બાદ આંગળ પિરિસૌના માપમાં દક્ષિણાયનમાં વધે છે અને ઉત્તરાયનમાં ઘટે છે. એ રીતિએ એક મહિના બાદ ચાર આંગળ પિરિસીના માપમાં દક્ષિણાયનમાં વધે છે અને ઉત્તરાયનમાં ઘટે છે. (૧૧ થી ૧૪-૯૫ થી ૯૯૮)
आसाढबहुलपक्खे, भद्दवए कत्तिए अ पोसे अ । फग्गुण-वइसाहेसु अ, नायव्या ओमरत्ताओ ॥१५॥ जेट्ठामूले असाढ-सावणे, छहि अंगुलेहिं पडिलेहा। अहहिं बी अतिअम्मि, तइए दस अट्ठहिं च उत्थे ॥१६॥
| મુમમ | आषाढबहुलपक्षे, भाद्रपदे कार्तिके च पौषे च । #ાનવૈશાવચોગ્ય, જ્ઞાનવ્યા નવમાત્રચર, સ્થા ज्येष्ठाभूले आषढश्रावणे, षड्भिरंगुलः प्रतिलेखा । अष्टभिर्द्वितीयत्रिके, तृतीये दशभिरष्टभिश्चतुर्थे ॥१६॥
|| યુરમ |