________________
શ્રી યશીયાધ્યયન-૨૫
૧૩૭ जे समत्था समुद्धत्तुं परं अप्पाणमेव य । तेसिं अन्नमिणं देयं, भो भिक्खू सव्वकामि ॥८॥
I afમર્વિરોજના समुपस्थितं तत्र संतं, याजकः प्रतिषेधति । नैव दास्यामि ते भिक्षा, भिक्षो ! याचस्व अन्यतः ॥६॥ ये च वेदविदो विप्रा, यज्ञार्थाश्च ये द्विजाः । ज्योतिषाङ्गविदो ये च, ये च धर्माणां पारगाः । ७॥ ये समर्थाः समुद्ध , परमात्मानमेव च । तेभ्योऽन्नमिदं देयं, भो भिक्षो ! सर्वकामितं ॥८॥
અથ- ત્યાં ભિક્ષા માટે આવેલા સાધુને યજ્ઞ કરનારે વિજયશેષ ભિક્ષાને નિષેધ કરે છે, અને તે ભિક્ષુ! હું તમને ભિક્ષા નહિ આપું, માટે તમે અહીંથી બીજે ઠેકાણે યાચના કરે! કેમ કે–હે ભિક્ષુ ! જેઓ વેદવેત્તાઓ જાતિબ્રાહ્મણે છે, જેઓ યજ્ઞપ્રજનવાળા યજ્ઞને જ કરે છે, જેમાં સંસ્કારની અપેક્ષાએ બીજા જન્મવાળા-દ્વિજ છે, જેઓ
જ્યોતિશાસ્ત્ર અને શિક્ષાદિ અંગને જાણે છે, જેઓ ધર્મ– શાસ્ત્ર-સર્વ વિદ્યામાં પારંગત છે અને જેઓ સંસારસાગરથી સ્વ-પરને ઉદ્ધાર કરવા સમર્થ છે, તેઓને જ આ ષટ્રસભરપૂર અન આપવાનું છે પણ બીજાઓને નહિ જ. (૬ થી ૮-૯૪૬ થી ૯૪૮) . सो तत्थ एवं पडिसिद्धो जायगेण महामुणी । નહિ હો રવિ તો, ઉત્તરસગો શા