________________
૧૪૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ-મીજો ભાગ
તી...કર રૂપ આર્યંના વચનમાં રમતા રહે છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
જેમ તેજના ઉત્કર્ષ માટે મન:શિલ વગેરેથી ઘસેલું સાનુ અને અગ્નિમાં નાખેલુ સાનુ તેજસ્વી અને મલ વગરનુ થાય છે, તેમ બાહ્ય-અભ્યંતર ગુણસંપન્ન અને એથી જ રાગ દ્વેષના ભય વગરના જે છે, તેને અમે બ્રાહ્મણુ કહીએ છીએ.
જે ત્રસ-સ્થાવર જીવાને સક્ષેપથી અને વિસ્તારથી જાણીને મન-વચન- કાયાના યાગી હતેા નથી, તેને– અહિં‘સકને અમે બ્રાહ્મણુ કહીએ છીએ.
જે ક્રોધથી, હાસ્યથી લાભો અને ભયથી મૃષાઅસત્ય ખેલતા નથી,તેને-સત્યવાદીને અમે બ્રાહ્મણુ કહીએ છીએ.
જે દ્વિપદ-ચતુષ્પદ વગેરે સચિત્ત અને સેનુ આદિ અચિત્તને થાડી કે ઘણી કાઇ પણ ચીજને કાઇના દીધા વગર લેતા નથી, તેને–અચૌર્ય વ્રતધારી અમે બ્રાહ્મણુ કહીએ છીએ.
જે ધ્રુવ-મનુષ્ય-તિયંચ સંબંધી મૈથુનને ત્રિવિધ સેવતા નથી. તેને-બ્રહ્મચારૢને અમે બ્રાહ્મણુ કહીએ છીએ.
જેમ પાણીમાં કમલ પેદા થયેલું છે, છતાં પાણીથી લેપાતુ નથી, તેમ કામેથી પેદા થયા છતાં જે કામેામાં લેપાતા નથી-જલકમલવત્ અલિપ્ત હાય છે, તેને-નિષ્કામને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
જે આહાર આદિમાં લ'પટતા વગરના છે, ભેષજ