________________
શ્રી પ્રવચન-માત અધ્યયન-૨૪
उच्चारं प्रश्रवणं, खेलं श्लेष्माणं मलम् । आहारमुपधिं देहं, अन्यत् वाऽपि तथाविधम् ॥१५॥ अनापातमसंलोकं, अनापातं चैव भवति संलोकम् । आपातमसंलोकं, आपातं चैव संलोकम् ॥१६॥ अनापाते असंलोके, परस्यानुपघातिके । समे अशुषिरे वाप्यचिरकालकृते च ॥१७॥ विस्तीर्णे दूरमवगाढे, नासन्ने बिलवजिते । त्रसप्राणबीजरहिते, उच्चारादीनि व्युत्सृजेत् ॥१८॥
મિરાપરમ્ અર્થ-પરિષ્ઠાપનાસમિતિ –પુરીષ, મૂત્ર, મુખને લેમ, નાકને લેમ, મલ, આહાર, ઉપધિ, દેહ અને બીજું કારણસર ગ્રહણ કરેલ છાણ વગેરે જે કાંઈ પરિઠાપન યોગ્ય હેય, તે ચેકની જગ્યામાં વિધિપૂર્વક પરઠવી દેવું જોઈએ. (૧) જ્યાં-વ-પર ઉભય પક્ષનું સમીપ આવવારૂપ આપાત નથી તે સ્થાન “અનાપાત’: દર એવા પણ સ્વપક્ષ વગેરેના દેખવા રૂપ આલેક જ્યાં નથી તે સ્થાન “અસંલેક: આ અનાપાત–અસંલેક સ્થાન કહેવાય છે. (૨) જ્યાં પૂર્વોક્ત આપાત નથી પણ સલેક છે, તે અનાપાત–સંલેક સ્થાન કહેવાય છે. (૩) જ્યાં આપાત છે પણ સંલેક નથી, તે આપાત–અસંલેક સ્થાન કહેવાય છે. (૪) જ્યાં આપાત છે અને સંલેક છે, તે સ્થાનને એ પ્રકાર સમજ. આ ચાર પ્રકારના સ્થાનમાંથી પહેલા પ્રકારવાળા સ્થાનમાં ઉચ્ચાર વગેરે પરઠ (બ) સંયમ–આત્મા-પ્રવચનના ઉપઘાતરહિત સ્થાનમાં, () જે ઉંચું કે નીચું સ્થાન ન હોય તેવા સ્થાનમાં,