________________
૧૧૮
શ્રી ઉત્તરાધ્યયન સુત્ર સાર્થ-બીજ ભાગ્ય उद्गतः क्षीणसंसारो, सर्वज्ञो जिनभास्करः । स करिष्यत्युद्योतं, सर्वलोके प्राणिनाम् ॥७८॥
છે શ્વમઃ ગુરુવનું છે અથ–હે ગૌતમ! આપની પ્રજ્ઞા પ્રકૃષ્ટ છે, કે જે પ્રજ્ઞાએ મારે સંશય છિન્ન કર્યો છે. હવે બીજો પ્રશ્ન જે કરવામાં આવે છે તેનું આપ સમાધાન કરે ! શ્રી કેશી કહે છે કે-હે ગૌતમ! આંધળાની જેમ જનને અંધ કરનાર હોઈ અંધકાર-તમસમાં ઘણા પ્રાણીઓ રહે છે, તે સર્વલેકમાં પ્રાણુઓને કેણ પ્રકાશ કરનાર હશે? શ્રી ગૌતમ કહે છે કે–સર્વલેકમાં પ્રાણીઓને સર્વક–પ્રકાશકર, ઉગેલે અને નિર્મલ ભાનુ પ્રકાશ કરશે. શ્રી કેશી કહે છે કે–તમે કહેલ આ ભાનુને પરમાર્થ શું? શ્રી ગૌતમ જણાવે છે કે–સદા ઊંદત, ક્ષણકમસંબંધ રૂપ સંસારવાળા, સર્વજ્ઞ અને શ્રી જિનેશ્વર રૂપી ભાસ્કર, સર્વલેકમાં પ્રાણીઓને મેહ રૂપી અંધકારને દૂર કરવા દ્વારા સર્વવસ્તુવિષયક પ્રકાશ રૂપી ઉદ્યોત આપશે. (૭૪ થી ૭૮-૮૯૮ થી ૯૦૨)
साहु गोअम! पण्णा ते, छिन्नो मे संसओ इमो। अन्नोवि संसओ मज्झं, त मे कहसु गोअमा ? !७९।। सारीरमाणसे दुक्खे, बज्झमाणाण पाणिणं । खेम सिवमणाबाई, ठाणं किं मन्नसी मुणी ? ॥८॥ अत्थि एग धुवं ठाणं, लौगग्गंमि दुरारुहं । जत्य नत्थि जरामच्चू, वाहिणो वेअणा तहा ॥८॥