________________
૧૧૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે બીજો ભાગ
અરે મહી, નૌ વિપરિબાવતિ | ચાં નૌતમ ગાઢો, થે પારં મિથ્થતિ? I૭૯ી . या आश्राविणी नोः, न सा पारस्य गामिनी । या निराश्राविणी नौः, सा तु पारस्य गामिनी ॥७१॥ नौश्चेति कोक्ता, केशिौतममब्रवीत् । ततः केशि ब्रुवन्तं तु, गौतम इदमब्रवीत् ॥७२ । शरीरमाहुः नौरिति, जीव उच्यते नाविकः ।। संसारोऽर्णव उक्तोऽयं, तरन्ति महर्षयः ॥७३॥
| | ઉમિટમ્ | અથ– ગૌતમ! આપની બુદ્ધિ સર્વશ્રેષ્ઠ છે, કે જે બુદ્ધિએ આ માટે સંશય પણ દૂર કર્યો છે. હવે બીજે પણ સંશય મૂકવામાં આવે છે તે તેનું પણ તમે સમાધાન કરો! હે ગૌતમ! મહા પ્રવાહવાળા સમુદ્રમાં નાવ વિશેષથી ચારેય બાજુ ચાલી જાય છે, તે તમે જે નાવમાં આરૂઢ. થયા છે તેથી કેવી રીતિએ સામે કાંઠે પહોંચશે? શ્રી ગૌતમ જણાવે છે કે-જે નાવ છિદ્રવાળી–પાણું ગ્રહણ કરનારી છે તે સમુદ્રના કિનારે પહોંચાડનાર નથી. પણ જે નાવ છિદ્ર વગરની-જલના આગમન વગરની છે તે સમુદ્રને પાર કરનારી છે. આથી છિદ્ર વગરની નાવ ઉપર આરૂઢ થયેલે હું પારગામી બનીશ. શ્રી કેશી કહે છે કે-જે નાવ ઉપર આપ ચડયા છે તે નાવ કયા પ્રકારની છે? શ્રી ગૌતમ જણાવે છે કે-નિરૂદ્ધ આશ્રવકારવાળું શરીર અહીં નાવ કહેવાય છે, કેમ કે–તે રત્નત્રયીની આરાધનાને હેતુ હોઈ સંસારસાગરથી તારનાર છે. અહીં જીવ નાવિક કહેવાય છે,