________________
શ્રી કેશિગૌતમીયાધ્યયન-૨૩
૧૫ આપ જાણો છો? શ્રી ગૌતમ જણાવે છે કે મહાસાગરના જલ મળે ઊંચે અને વિશાલ હેઈ મહાન સ્થાન રૂપ એક મહાન દ્વીપ છે, કે જેમાં મહા-જલના વેગની ગતી થતી નથી. શ્રી કેશી પૂછે છે કે-આપ મહા દ્વીપ કો કહે છે? શ્રી ગૌતમ કહે છે કે–જરા-મરણ રૂપી જલપ્રવાહના વેગથી તણાતાં પ્રાણીઓને ગતિ–પ્રતિષ્ઠા-શરણ રૂપ ઉત્તમ કૃતધર્મ વગેરે રૂપ દ્વીપ છે. ભવસાગરમાં રહ્યા છતાં મુક્તિને હેતુ હેઈ -તે સત્ય દ્વીપ છે અને તેથી ત્યાં જરા-મરણ રૂપ જલપ્રવાહનો વેગ ગતિ કરી શકતું નથી. (૬૪ થી ૬૮-૮૮૮ થી ૮૯૨)
साहु गोअम ! पण्णा ते, छिण्णो मे संसओ इमो। अनोवि संसओ मज्झं, तमे कहसु गोअमा ॥६९॥ अण्णवंसि महोहसि, नावा विपरिधावइ । जंसि गोअममारूढो, कह पार गमिस्ससि ॥७॥ जा उ अस्साविणी नावा न सा पारस्स गामिणी । जा निरस्साविणी नावा,सा उ पारस्स गामिणी ॥७१॥ नावा य इइ का वुत्ता ! केसी गोयममब्बवी । तओ केसि बुवंत तु, गोयमो इणमब्बवी ॥७२॥ सरीरमाहु नावत्ति, जीवो वच्चइ नावियो। संसारो अण्णवो वुत्तो. जं तर ति महेसिणो ॥७३॥
॥पंचभिःकुलकम् ।। साधु गौतम ! प्रज्ञा ते, छिन्नो मे संशयोऽयम् । अन्योऽपि संशयो मम, तं मे कथय गौतम ! ॥६९॥