________________
કેશિગોતમીયાધ્યયન-૨૩
૧૧૩ कुप्रवचनपाषण्डिनः, सर्वे उन्मार्गप्रस्थिताः । सन्मार्गस्तु जिनाख्यातः, एष मार्गो हि उत्तमः ॥६३॥
| | Vagઇટમ્ | અર્થ-હે ગૌતમ! આપની બુદ્ધિ શ્રેષ્ઠ છે કે જે બુદ્ધિ આ મારે સંશય તેડી નાખનારી બની. હવે બીજો સંશય જે જણાવવામાં આવે છે તેને આપ ખુલાસે કરે! હે ગૌતમ! લેમાં ઉન્માર્ગો ઘણું છે, કે જે ઉન્માર્ગેથી જતુઓ નષ્ટ થાય છે. તે તમે સન્માર્ગમાં કેમ વતી રહ્યા છે? સન્માર્ગથી કેમ પડી જતા નથી? ત્યારે શ્રી ગૌતમસ્વામી જવાબ આપે છે કે-હે મુનિ ! જેઓ માર્ગથી જાય છે અને ઉન્માર્ગે જાય છે. તે તમામ માર્ગો મેં જાણ્યા છે. આ સર્વ માર્ગો માગ અને ઉન્માગના જ્ઞાનથી જણાય છે. આથી માર્ગ અને ઉન્માગના જ્ઞાનથી હું નષ્ટ થતું નથી. હવે શ્રી કેશીએ શ્રી ગૌતમને પૂછયું કે–જે તમે માર્ગો અને ઉન્માર્ગે જાણ્યા છે તે કયા છે? શ્રી ગૌતમ કહે છે કે-કુપ્રવચનપાખંડીકપિલ વગેરે દર્શનમાં રહેલ ઈતર દર્શાનીઓ, કુપ્રવચન એ કુમાર્ગ કહેવાય છે તેથી તે બધા ઉન્માર્ગગામીઓ છે, જ્યારે શ્રી જિનેશ્વરે કહેલ ધર્મજૈનશાસન સન્માગે છે. આથી આધ્યાત્મિક જનદર્શન રૂપ માર્ગ બીજા દર્શને રૂપી માર્ગોથી ઉત્તમ-ઉત્કૃષ્ટ છે. (૫૯ થી ૬૩-૮૮૩ થી ૮૮૭)
साहु गोयम ! पन्ना ते, छिन्नो मे संसओ इमो।
ગોવિ સંસગો મજું, તે જે જ જોયા! દકા ...महाउदगवेगेणं, बुज्झमाणाण पाणिणं ।
સર પટા , વીવે મનરી મુળી ! દા
માર્ગ શ સાનથી
તેમ