________________
શ્રી કેશિગૌતમીયાધ્યયન ૨૩
पुरिमा उज्जुजडा उ, वक्कजडा य पच्छिमा। मज्झिमा उज्जुपण्णा उ, तेण धम्मे दुहा कए ॥२६।। पुरिमाणं दुविसुज्झोउ, चरिमाणं दुरणुपालओ। कप्पो मज्झिमगाणं तु, सुविसुज्झो सुपालओ ॥२७॥
| ત્રિમિદ્ધિશેષતા છે ततः केशिं ब्रुवन्तं तु, गौतमः इदमब्रवीत् । प्रज्ञा समोक्ष्यते धर्मतत्त्वं, तत्त्वविनिश्चयम् ॥२५॥ पूर्व ऋजुजडाः तु, वक्रजडाश्च पश्चिमाः । मध्यमा ऋजुप्रज्ञाः तु, तेन धर्मो द्विधा कृतः ॥२६।। पूर्वेषां दुर्विशोध्यः तु, चरमाणां दुरनुपालकः । कल्पो मध्यमकानां तु, सुविशोध्यः सुपालकः ।।७।।
| | ત્રિમિર્વિરોપમ્ | અર્થ–ત્યારબાદ શ્રીકેશીને શ્રીૌતમે કહ્યું કે-બુદ્ધિ જેનાથી જીવાદ તને વિનિશ્ચય છે–એવા ધર્મ પરમાર્થને જુએ છેઅર્થાત્ વાક્યના શ્રવણ માત્રથી જ અર્થને નિર્ણય થતું નથી, પરંતુ પ્રજ્ઞાવશથી થાય છે. પહેલા તીર્થકરના મુનિઓ સરલ અને જડ છે તે હેતુથી, છેલ્લા તીર્થકરના સાધુઓ વક્ર પ્રકૃતિના કારણે વક અને જડ છે તે હેતુથી અને મધ્યમ તીર્થકરના સાધુઓ સરલ અને સુબેધતાને કારણે પ્રાણ છે તે હેતુથી, એક કાર્યમાં પ્રવૃત્ત છે છતાં ધર્મ બે 'પ્રકાર છે. પહેલા તીર્થંકરના સાધુઓને સાધુકમ–આચાર દુખે કરી શુદ્ધ કરી શકાય એવે છે, કેમ કે-ગુરૂ દ્વારા સમજાવવા છતાં પણ જડતાના કારણે ગુરૂ વાક્ય સમ્યક