________________
१०५
2
श्री शिगोभीयाध्ययन-२७. " આત્માની સાથે મેળવતાં એક જીવ અથવા મન અને ચાર કષાય એમ પાંચ શત્રુઓ છે. તે ઉપરાન્ત અજીત પાંચ ઇન્દ્રિ પણ શત્રુઓ છે. એટલે ઉપરના પાંચની સાથે આ પાંચ ઇન્દ્રિય મેળવતાં દશ શત્રુઓ સમજવા. આ દશ શત્રુઓને જીતતાં હાસ્ય વગેરે નવ કષાય આદિ સર્વ શત્રુઓ છતાયા જ સમજવા. આ રીતિએ શત્રુઓને જીતીને, હે મુનિ ! પૂર્વોક્ત ન્યાય પ્રમાણે તેઓના મધ્યમાં રહેવા છતાં પણ અપ્રતિબદ્ધ पिरता ३हुवियछु . ( ३४ थी ३८-८५८ थी ८६२)
साहु गायम ! पन्ना ते, छिन्नो मे संसओ इमो। अन्नोवि संसओ मज्ज्ञ, तं कहसु गोअमा ॥३९॥ दीसंति बहवे लोए, पासबद्धा सरीरिणो । मुक्कपासो लहुन्भूओ, अहतं विहरसी मुणी ! ॥४०॥ ते पासे सव्वसो छित्ता, निहतूण उवायओ। मुक्कपासो लहुन्भूओ, विहरामि अहं मुणी ! ॥४१॥ पासा य इइ के वुत्ता ? केसी गोयममब्बची । केसिमेवं बुवंत तु, गोयमो इणमब्बबी ॥४२॥ रागद्दोसादओ तिव्या, नेहपासा भयंकरा । ते छिदित्त जहानायं, विहरामि जहक्कम्मं । ४३॥
॥ पंचभिःकुलकम् ।। साधु गौतम ! प्रज्ञा ते, छिन्नो मे संशयोऽयम् । अन्योऽपि संशयो मम, तं मे कथय गौतम ! ॥३९॥