________________
શ્રી કેશિગૌતમીયાધ્યયન-૨૩
૧૦૯ अग्गी अ इइ के वुत्ते, केसी गोअममब्बवी । .. तओ केसी बुवंतं तु, गौअमो इणमब्बवी ॥५२॥ कसाया अग्गिणो वुत्ता, सुअसीलतो जलं । सुअधाराभिहया संता, भिन्ना हु न डहति मे ॥५३॥
॥पंचभिः कुलकम् ॥ साधु गौतम ! प्रज्ञा ते, छिन्नो मे संशयोऽयम् । अन्योऽपि संशयो मम तं मे कथय गौतम ! ॥४९॥ सम्प्रज्वलिताः घोराः, अग्नयः तिष्ठन्ति गौतम ! । ये दहन्ति शरीरस्थाः, कथं विध्यापितास्त्वया ॥५०॥ महामेघप्रसूतात् , गृहीत्वा वारि जलोत्तमम् । सिञ्चामि सततं तान् तु, सिक्ताः नैव दहन्ति माम् ॥५१॥ अग्नयश्चेति क उक्ताः, केशिः गौतममब्रवीत् । ततः केशि ब्रुवन्तं तु, गौतम इदमब्रवीत् ॥५२॥ कषाया अग्नयः उक्ता, श्रुतशीलतपः जलम् ।। श्रुतधाराभिहताः सन्तः, भिन्ना हु न दहन्ति माम् ॥५३॥
॥ पंचभिः कुलकम् ॥ અર્થ –હે ગૌતમ! આપની બુદ્ધિ સર્વશ્રેષ્ઠ છે, કે જે બુદ્ધિએ સંશયને નિરાસ કર્યો. હવે બીજો પ્રશ્ન રજૂ કરવામાં આવે છે કે-હે ગૌતમ! શરીરમાં રહેલી ચારેય બાજુએથી ઉત્કૃષ્ટ રીતિએ જ્વલિત અને ઘેર અગ્નિએ તમે કેવી રીતિએ બુઝાવી ? હવે શ્રી ગૌતમસ્વામી કહે છે કે મહા મેઘથી પેદા થયેલ જલપ્રવાહમાંથી તમામ જલ કરતાં ચડીયાતું જલ લઈ તે અગ્નિઓને હું બુઝાવું છું અને તેથી સિંચાયેલ તે