________________
૧૬
A
S
શ્રી ઉત્તરાયન સૂત્ર સાથ–બીજે ભાગ एकस्मिन् जिते जिताः पञ्च, पञ्चसु जितेषु जिता दश । दशधा तु जित्वा नु, सर्वशत्रन् जयाम्यहम् ॥३३॥ રઘુ: ૪ રૂતિ સાર, શી નૌતમમત્રવતો ततः केशी ब्रुवन्तं तं, गौतम इदमब्रवीत् ॥३७॥ एक आत्माऽजितश्शत्रुकषाया इन्द्रियाणि च । तान् जिवा यथान्यायं, विहराम्यह मुने ! ॥३८॥
| કમિટ્ટકમ્ અર્થ– ગૌતમ! આપની પ્રજ્ઞા ઉત્તમ છે અને આથી આ આચારવિષયક સંશય આપે અમારા શિષ્યને વર કર્યો. હવે જે બીજે સંશય આપની પાસે રજુ થાય છે તેને પણ આપ દૂર કરે! હે ગૌતમ! આપ હજારે શત્રુએની વચ્ચે ઉભા રહ્યા છે. જે શત્રુઓ આપના તરફ દોડી રહ્યા છે, તે શત્રુઓને આપે કેવી રીતિએ હરાવ્યા?
હવે શ્રી ગૌતમસ્વામી જવાબ આપે છે કે-એક શત્રુને જીતવાથી પાંચ શત્રુઓ જીતાયા અને પાંચ શત્રુઓને છતવાથી દશ શત્રુઓ છતાયા, તેમજ દશ શત્રુઓને જીને અનેક હજાર શત્રુઓ-સર્વ શત્રુઓને હું જીવું છું.
હવે શ્રી કેશી શ્રી ગૌતમને પૂછે છે કેતમે જે શત્રુ કહ્યો તે શત્રુ કેણ છે?
તેને શ્રી ગૌતમસ્વામી જવાબ આપે છે કે-અજીત એટલે નહિ છતાયેલ એક આત્મા, એટલે જીવ અથવા મન (અભેદ ઉપચારથી) શત્રુ છે, કેમ કે તે અનેક અનર્થોની પ્રાપ્તિને હેતુ છે. વળી નહિ છતાયેલા કષાયે શત્રુઓ છે, અર્થાત