________________
શ્રી કેશિગૌતમીયાધ્યયન-૨૩
સ્વામી ત્યાં બંને ઉથાનમાં મન-વચન-કાયાગુપ્તિથી ગુપ્ત અને સારી સમાધિવાળા વિતરણ કરે છે. (૯-૮૩૩) उभओ सिस्ससंघाणं, संजयाण तवस्सिणं । तत्थ चिता समुप्पन्ना, गुणवंताण ताइणं ॥१०॥ उभयतश्शिष्यसंघानां, संयतानां तपस्विनां । तत्र चिंता समुत्पन्ना, गुणवतां त्रायिणाम् ॥१०॥
અથ–તે બંને સ્વામીઓના ગુણવંત, રક્ષક, તપસ્વી અને સંયત–એવા શિષ્યને નીચે કહેવાતી ચિન્તા પેદા થઈ. (૧૦-૮૩૪)
केरिसो वा इमो धम्मो, इमो धम्मो व केरिसो। आयारधम्मप्पणिहा, इमा वा सा व केरिसी ॥११॥ कीदृशो वायं धर्मोऽयं, धर्मो वा कीदृशः ? । બાવાણિધિર્વ. સી . પ દશ? I?શા
અર્થ–શ્રી ગૌતમસ્વામીના પક્ષમાં મહાવ્રત રૂપ ધર્મ કે છે? અને ધર્મહેતુ હેઈ વેષ ધારણ વગેરે ક્રિયાકલાપની વ્યવસ્થા કેવી છે? એ શ્રી કેશીપક્ષીય શિને વિચાર થાય છે. - જ્યારે શ્રી કુમારશ્રમણ કેશના પક્ષમાં મહાવ્રત રૂપ ધર્મ કવે છે અને ધર્મહેતુ હોઈ વેષ ધારણ વગેરે ક્રિયાકલાપની વ્યવસ્થા કેવી છે?—એ શ્રી ગૌતમપક્ષીય શિષ્યોને વિચાર થાય છે. અર્થાત્ બંનેને ધર્મ શ્રી સર્વજ્ઞકથિત છે, તે તેના સાધનામાં કેમ ભેદ છે?—આ વસ્તુને અમે જાણવા ઈચ્છીએ.