________________
૫૧.
શ્રી મહાનિર્ચથીયાધ્યયન-૨૦ , રમા તુ મનાવ બાદશા નિવા,
तामेगचित्तो निहुओ सुणेहि मे। नियंठधम्म लहिआण वी जहा,
tવતિ વસ્તુ જાયરા નr ll૩૮ इयं ही अन्याप्यनाथता नृप !, तामेकचित्तः निभृतश्शृणु मे । निर्ग्रन्थधर्म लब्ध्वाऽपि यथा, सीदन्त्येके बहुकातरा नराः ॥३८॥
અથ–આ અને કહેવાતી બીજી અનાથતાના અભાવથી હું નાથ થયે. તે બાબતને હે રાજન્ ! તમે દત્તચિત્ત બની સાંભળે ! કેટલાક ઘણા સત્વ વગરના મનુષ્ય, સાધુના આચાર રૂ૫ નિગ્રંથ ધર્મને મેળવવા છતાં તે આચાર તરફ શિથિલ બની જાય છે. તેઓ પિતાની અને પરની રક્ષા કરવામાં સમર્થ થતા નથી. આથી આ સદાવા–શિથિલતા રૂપ બીજી અનાથતા જાણવી. (૩૮-૭૯) जे पन्चइत्ताण महव्वयाई,
___ सम्मं च नो फासयई पमाया । अणिग्गहप्पा य रसेसु गिद्धे,
न मूलओ छिदइ बंधणं से ॥३९॥ यः प्रव्रज्य महाव्रतानि, सम्यग् न स्पृशति प्रमादात् । अनिग्रहात्मा च रसेषु गृद्धो, न मूलतः छिनत्ति बन्धनं सः ॥३९॥
અર્થ-જે આત્મા શ્રી ભાગવતી દીક્ષા ગ્રહણ કર્યા આદ પ્રમાદના કારણે સારી રીતિએ મહાવ્રતનું પાલન કરતે નથી, તે આત્માને નિગ્રહ નહિ કરનારે, રસમાં આસક્ત