________________
પ૭
શ્રી મહાનિર્ગથીયાધ્યયન-૨૦ निरर्थका नाग्न्यरुचिः तु तस्य,
य उत्तमार्थे विपर्यासमेति । अयमपि तस्य नास्ति परोऽपि लोकः,
द्विधाऽपि क्षीयते तस्य लोकः ॥ ४९ ॥ અર્થ-જે પ્રાંત સમયની આરાધના રૂપ ઉત્તમ અર્થમાં પણ દુરાત્મતામાં તે સુંદર આત્મતા રૂપ વિપર્યાસને પામે છે તેની શ્રમણપણની રૂચિ નિરર્થક છે, કેમ કે-જે મહિને છોડી દુરાત્મતાને દુરાત્મતા રૂપે જાણે છે તેને તે સ્વનિંદા વગેરેથી કિંચિત્ ફલ પણ થાય, પણ દુરાત્મતાને સુંદર આત્મતા રૂપે માને તેને કોઈ પણ ફળ મળતું નથી. વિપર્યસ્ત દકિટવાળાને આ લેક કાયકલેશના હેતુ રૂપ લેચ આદિનું સેવન હેવાથી બગડે છે અને કુગતિમાં ગમન થવાથી પરલેક બગડે છે. જેમ ઉભય લેકના અર્થસંપત્તિવાળા જનને જોઈ “ઉભય ભ્રષ્ટ એવા મને ધિક્કાર છે” એમ ચિંતન કરી તે અહીં દુઃખી થાય છે. (૪–૭૪૦) एमेव हाछंदकुसीलरूवे, मग्गं विराहित्तु जिणुत्तमाणं । कुररीविवाभोगरसाणुगिद्धा, निरट्ट सोआ परितावमेइ ॥५०॥ एवमेव यथाछन्दकुशीलरूपो,
मार्ग विराध्य जिनोत्तमानाम् । कुररीव भोगरसानुगृद्धा,
નિરર્થશો. ઉરિતાપતિ છે ૧૦ || અર્થ–પૂર્વોક્ત મહાવ્રતના અસ્પર્શન વગેરે પ્રકારથી અથાણંદ-કુશીલ સ્વભાવવાળ દ્રવ્યમુનિઓ શ્રી જિનેશ્વરદેવના