________________
શ્રી રથનેમિયાધ્યયન-૨૨ ઈચ્છુક આ તમામ મૃગ વગેરે પ્રાણીઓ વાડા અને પાંજરાઓમાં પૂરાયેલા રહેલા છે? તેને સારથી જવાબ આપે છે કે- આપના ગૌરવ આદિ રૂપ વિવાહકાર્યમાં ઘણ જનને જમાડવા માટે કલ્યાણ રૂપ હરણ આદિ પ્રાણીઓને વાડા વગેરેમાં પૂરેલા છે. સારથિના આવાં વચન સાંભળ્યા બાદ, છ ઉપર કરૂણાવાળા મહાજ્ઞાની ભગવાન, બહુ પ્રાણીઓને વિનાશ જોઈ ચિંતન ચલાવે છે કે જે મારા નિમિત્તે આ સઘળા છે હણાશે તે આ જીવહિંસા, ભવાન્તરમાં પરફેકભીરુતાને અત્યંત અભ્યાસ કરેલે હેવાથી કહે છે કે ભવિષ્યના પરલેકમાં કલ્યાણ રૂપ નથી. પ્રભુનો આ પ્રમાણે અભિપ્રાય જાણીને, વડા અને પાંજરામાંથી મૃગ વગેર સઘળાં પ્રાણીઓને જ્યારે સારથિ છોડાવે છે–અભયદાન અપાવે છે, ત્યારે મહાયશસ્વી ભગવાન પરમ આનંદપૂર્વક તે સારથિને બે કુંડલે, કંદરે અને સઘળાં આભરણેને પારિતોષિક રૂપે આપે છે. (૧૪ થી ૨૦–૭૮૯ થી ૭૯૫). मणपरिणामो अकओ, देवा य जहोइयं समोइण्णा । सविड्ढीइ सपरिसा निक्खमणं तस्स काउं जे ॥२१॥ देवमणुस्सपरिवुडो, सिबियारयणं हओ समारूढो । निक्ख मिय बारगाओ. रेवययंमि ठिो भयवं ॥२२॥ उजाणं संपत्तो. औइण्णो उत्तमाओ सीयाओ । साहस्सीइ परिवुडो. अह निक्खमई उ चित्ताहि ॥२३॥ अह सो सुगंधगंधिए. तुरिअं मउ कुंचिए । सयमेव लुचई केसे पंचमुट्ठीहिं समाहिओ ॥२४॥