________________
શ્રી મહાનિર્ચથીયાધ્યયન-૨૦
૫૫ અર્થ-જે લક્ષણ-સ્વપ્નને પ્રવેશ કરે છે, જે અષ્ટાંગ તિષ રૂપ નિમિત્ત અને અપત્ય વગેરે માટે સ્નાન આદિ રૂપ કૌતુકમાં અત્યંત આસકત હોય છે અને જે ઈન્દ્રજાલ, જાદુ, મંત્ર, તંત્ર અને જ્ઞાન રૂપ કહેટક વિદ્યારૂપી આશ્રવદ્વારોથી (કર્મબંધના હેતુ હેઈ) જીવે છે, તે ફલના ઉપભેગ રૂપ ઉદયવાળા કાળમાં તે દ્રવ્યમુનિ શરણને પામી શકતું નથી. અર્થાત્ દ્રવ્યમુનિ અનાથાવાળે છે. (૪૫–૭૩૬) तमंतमेणेव उसे असीले, सया दुही विप्परिआसुवेइ । संघावइ नरगतिरिक्खजोणी,मोणं विराहित असाहुरूवे ॥४६॥ तमस्तमसैव तु सः अशीलः, सदा दुःखी विपर्यासमुपैति । संधावति नरकं तिर्यग्योनीः, मौनं विराध्यासाधुरूपः ॥४६॥
અર્થ-અતિ મિથ્યાત્વથી હણાયેલ હેઈ ઉત્કૃષ્ટઅજ્ઞાનથી જ તે દ્રવ્યમુનિ, શીલહીન બને, સદા દુખી થઈ તેમાં વિપરીતપણું પામે છે અને તેથી જ ચારિત્રની વિરાધના કરી અસાધુ રૂપ હોતે સતત નરક-તિર્યંચ એનિઓમાં જાય છે. (૪૬-૭૩૭) उद्देसिअं कीअगडं निआगं,
न मुचई किंचि अणेसणिज्जं । अग्गी विवा सबभक्खी भवित्ता,
___ इओ चुओ गच्छइ वटूटु पावं ।'४७॥ उद्देशिकं क्रीतकृतं नित्यकं,
न मुश्चति कश्चिदनेषणीयम् । अग्निरिव वा सर्वभक्षी भूत्वा,
इतश्च्युतो गच्छति कृत्वा पाप ॥ ४७ ॥