________________
૨૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે -મીજો ભાગ.
જીવાનુ નાથપણું સમજવું.) ત્રસ અને સ્થાવર રૂપ સ જીવાના નાથ-રક્ષક હું અન્યા. (૩૫–૭૨૬)
अप्पा नई वेअरणी, अप्पा मे कूडसाल्मली | અપ્પા જામતુ મેનૂ, બામે નળ વળ શરૂદ્દા आत्मा नदी वैतरणी, आत्मा मे कूटशाल्मली । आत्मा कामदुघा धेनुः, आत्मा मे नन्दनं वनम् ॥ ३६ ॥
અથ-આત્મા જ વૈતરણી નદી છે,કેમકે-ઉદ્ધત આત્મા તેનું કારણ છે. આત્મા જ જંતુની યાતનાના હેતુ રૂપ ફૂટયત્ર (પાશયત્ર) વાકટકાથી યુકત શામલી વૃક્ષ છે. આત્મા જ કામસુધા ધેનુ જેવા છે, કેમ કે–સ્વર્ગાપવ – ઈષ્ટની પ્રાપ્તિના હેતુ છે. આત્મા જ નંદન વન જેવે છે, કેમ કે–ચિત્તના આનંદના હેતુ છે. (૩૬–૭૨૭)
अप्पा कत्ता विकत्ता य, दुहाण य सुहाण य । अप्पा मित्तममित्तं च दुष्पट्ठियसुपओि ॥ ३७ ॥
आत्मा कर्ता विकर्ता च सुखानां च दुःखानां च । आत्मा मित्रममित्रं च दुष्प्रस्थितस्सुप्रस्थितः ॥ ३७ ॥
અથ-આત્મા જ સુખ-દુઃખના કરનારા અને દૂર ફેંકનારો છે. આત્મા જ માનસિક, વાચિક અને કાયિક દુષ્ટ પ્રવૃત્તિ કરનારા દુશ્મન અને ત્રિવિધ સત્–શુભ પ્રવૃત્તિ કરનારા મિત્ર છે. આથી જ સંયમનું નિરતિચાર પાલન હાવાથી મારી સ્વ-પરની નાથતા છે. (૩૭–૭૨)