________________
23.
શ્રી મહાનિબથીયાધ્યયન-૨૦
न त्वं जानीषे अनाथस्यार्थ प्रोत्थां च पार्थिव !। यथाऽनाथो भवति, सनाथो वा नराधिप ! ॥ १६ ।।
અર્થ-હે રાજન ! અનાથ શબ્દના અર્થને તેમજ કો અભિપ્રાયથી મેં અનાથ શબ્દ વાપર્યો છે, એના મૂવની ઉત્પત્તિ રૂપ પ્રસ્થાને તમે જાણતા નથી. આથી જે પ્રકારે અનાથ કે સનાથે થાય છે, તે પ્રકાર તમે જાણતા નથી. (૧૬-૭૦૭)
सुणेहि मे महाराय, अवक्खित्तेण चेयसा । जहा अणाहो भवई, जहा मे अ पत्तिरं ॥१७॥
શુ ને માત્ર !. આધ્યાત્તેિર વેરણા | यथाऽनाथो भवति, यथा मे च प्रवर्तितम् ॥ १७ ।।
અર્થ–હે મહારાજ ! ચિત્તના વિક્ષેપ વગર સાવધાન થઈને, જે પ્રકારે અનાથ શબ્દથી વાયપુરૂષ બને છે અને. મારું અનાથપણું મેં કહ્યું,” તે વિષયને તમે સાંભળે ! (૧૭–૭૦૮).
कोसंबी नाम नयरी, पुराणपुरभेयिणी । तत्थ आसी पिया मज्झं, पभूअधणसंचओ ॥१८॥ कोशम्बी नाम्नी नगरी, पुराणपुरभेदिनी । तत्रासीत् पिता मम, प्रभूतधनसञ्चयः ॥ १८ ॥
અર્થ-પોતાના ગુણે વડે જુના નગરોથી ચઢીયાતીજુદી ભાત પાડનારી કૌશંબી નામની નગરી છે. ત્યાં મારા પિતા ઘણું જ ધનના સંગ્રહવાળા હતા. (૧૮-૭૦૯)