________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गसूत्रे ____टीका--'जया' यथा 'हेमंतमासंमि' हेमन्तमासे हेमन्त ऋतौ पौषमासादौ वा 'सीत' शीतं शैत्यम् 'सव्वंग' सर्वांगम् ‘फुसइ' स्पृशति 'तत्य' तत्र तदा तस्मिन् काले 'मंदा' मन्दा जडाः, गुरुकर्माणः पुरुषाः । 'रजहीणा' राज्यभ्रष्टाः 'खत्तिया' क्षत्रियाः 'व' इव 'विसीयंति' विषीदन्ति कष्टमनुभवन्ति, यथा राज्यरहिताः क्षत्रियत्वजात्यभिमानिनः दुःखायन्ते, तथा हेमन्तऋतौ पौष मासादौ अमन्दमन्दाऽनिलान्दोलितमबलशैत्यसंपर्के सति गुरुकर्माणः संयमकातराः पुरुषाः दुःखानुभवं कुर्वन्ति । “कुटुम्बकटुआगिव व्यथयते निलः अनेन हेमन्तकालिकशीतस्पर्शस्याऽतिदुस्सहत्त्वमुक्तमिति ॥४॥ मूलम्-पुढे गिम्हाहितावेणं विमणे सुपिवासिए ।
तस्थ मंदा विसीयंति मच्छा अप्पोदये जहा ॥५॥ छाया--स्पृष्टो ग्रीष्माभितापेन विमनाः सुपिपासितः ।
तत्र मन्दा विषीदन्ति मत्स्था अल्पोदके यथा ॥२॥ टीकार्थ--जव हेमन्त ऋतु में, सम्पूर्ण शरीर में शीत का स्पर्श होता है, उस समय जड और भारी कर्मों वाले पुरुष, राज्यच्युत क्षत्रियों के समान दुःख का अनुभव करते हैं। जैसे क्षत्रियत्व का अभिमान करने वाले पुरुष राज्य छिन जाने पर दुःखी होते हैं, उसी प्रकार शीतऋतु में तेज या धीमी-धीमी चलने वाली वायु के सम्पर्क से आन्दोलित प्रबल शीत के कारण संयम में कायर गुरुकर्मा पुरुष दुःख का अनुभव करते हैं । 'वायु कुटुम्ब के कटु वचनों के जैसी व्यथा पहुचाती है' इस प्रकार हेमन्त के समय का शीतस्पर्श अत्यन्न दुरसह कहा गया है ॥४॥
ટીકાઈ–-હેમન્ત તુમાં જ્યારે આ આ શરીરે શીતનો સ્પર્શ થાય છે. -જયારે હાડ ગાળી નાખે એવી કડકડતી ઠંડીનો અનુભવ કરવો પડે છે–ત્યારે ગુરુકમ સાધુ રાજયભ્રષ્ટ થયેલ ક્ષત્રિયોની જેમ દુઃખનો અનુભવ કરે છે. જેવી રીતે ક્ષત્રિયાત્વનું અભિમાન કરનાર પુરુ રાજ્ય ગુમાવી બેસવાથી વિષાદ અનુભવે છે, એ જ પ્રમાણે શિયાળામાં તેજ અથવા મન્દ ગતિથી વાતા પવનના સંપર્કને લીધે જે પ્રબળ ઠ ડીને અનુભવ કરાવે પડે છે. તેને કારણે, સંયમના પાલનમાં કાયર અને ગુરુકમ સાધુ પણ દુઃખને અનુભવ કરે છે. “વાયુ કુટુંબીઓના કટુવચને જેવી વ્યથા પહેંચાડે છે એ જ પ્રમાણે હેમંતના સમયને શીતપ પણ અત્યન્ત દુસહ કહેવામાં આવ્યો છે. પાકા
For Private And Personal Use Only