________________
સ્વ. શ્રીમતી પાનબાઈ ઉમરશીભાઈ વીરા
વગંવાશી (.સો) પાનબાઈ ઉમરે શી વીરા.
એ જહુ અફરે કફ
ફગબડશ જ ૮ ૨ :
ધર્મ પરાયણ અને જેમનું હદય ઉચ્ચ ધાર્મિક ભાવ આતિશ્ય ભાવ અને સેવાનું' ત્રિવેણી સંગમ હતું, જેમાં સદા શાંત અને સૌ પ્રકતિ ધરાવતાં હતાં. જેમનાંમાં કુટુંબ પ્રત્યે હાડોહાડ વાસ અને મમતા હતી. તેમની પુનિત યાદ કાયમ રાખવા શ્રી ઉમરશીભાઈ ભીમશી ભાઈ વીરાની પ્રેરણાં મળતાં જ તેમના સુપુત્રો શ્રી હંસરાજભાઈ, શ્રી રાધવજીભાઈ, શ્રી લક્ષ્મીચંદુભાઈ અને શ્રી તલકશીભાઈ વીરાએ વર્ધમાન આયંબીલ ત૫ ખાતા ઉપર કરછપત્રી નિવાસી શ્રીમતી પાનબાઈ ઉમરશીભાઈ વીરાનું નામ જોડવા રૂા. ૨૫૦૦૧] જેવી ઉદાર સખાવત આપી માતૃઋણ ચુકવી ધન્ય બન્યા છે.
આજે અમે “ જે કાંઈ છીએ ? તે તેઓ શ્રી ની ધર્મશ્રદ્ધા, સેવાવૃતિ અને કુટુબ વાત્સલ્ય ભાવના સુસંસ્કારના સીંચનનું ફળ છે.
--- અમે છીએ - તેમના પૂવો, પૂત્રવધુઓ, પૂત્રીઓ તેમજ પરિવાર