________________
શ્રી મલાડ સ્થા. જૈન શ્રાવક સ`ઘના ચેરમેન, ટ્રસ્ટી તથા સંઘના સુકાની
મુળ વતન કચ્છ પત્રી, તેએના વ્યવસાયી જીવનનો શરૂઆત અનાજ તથા કરીયાણાના સ્વતંત્ર વ્યાપાર નાનપણથી મુંબઇ આવી શરૂ કરેલ તેમાંથી આપબળે પેાતાની કુશાગ બુદ્ધિથી અને સાહસીક વૃત્તિથી - ઉત્તરાઉત્તર પ્રગતિ કરી મલાડના આગેવાન વેપારી તરીકે સ્થાન પ્રાપ્ત કરેલ છે. બીલ્ડીંગ મટીરીયલ્સ બરસન ગેસની એજન્સી ઉપરાંત અનેક વ્યવસાયે તેમણે આદરો દરેક ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે એટલુ જ નહીં પરંતુ ધા િક, સામાજીક અને રાજકીય ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ સેવા આપે છે.
મલાડ સુધરાઇના સભ્યસ્થાને, મલાડ કાંગ્રેસના પ્રમુખ સ્થાને, મલાડ દાણાના વ્યાપારી મંડળના પ્રમુખસ્થાને, ખાએ સબ ન ગ્રેન ડીલર્સના અગ્રગણ્ય, શ્રી શ્વે.સ્થા. જૈન યુવક મંડળના માજી પ્રમુખ, મહાવીર કલીનીકના ટ્રસ્ટી, પુત્રો સમાજના ટ્રસ્ટી, એસ. કે. પાટીલ આરોગ્યધામના ખજાનચી, મલાડ સંઘના પ્રમુખ તેમજ મેનેજીંગ ટ્રસ્ટી તેમજ અન્ય શૈક્ષણિક, ધાર્મિ ક રાજકીય તથા સામાજીક સંસ્થાઓમાં માનભર્યું” સ્થાન પ્રાપ્ત (કચ્છ પત્રીનિાસી હાલ મલાડ) કરી, અગ્રસ્થાન મેળવી ચુકયા છે. સૂરત રેલ રાહત શ્રી ઉમરશી ભીમશીભાઇ વીરા તેમજ કચ્છ ધરતીક ૫ વખતે તેએની સેવા નોંધપાત્ર હતી. જેએની પ્રેરણાથી જ તેમના સુપુત્ર તરફથી રૂા.૨૫૦૦૧)ની ઉદાર સખાવત જાહેર કરી મલાડ સંધ, સંચાલિત વમાન આય ંબિલતપ ખાતા સાથે તેમના પત્ની શ્રીમતી પાનબાઈ ઉમરશી ભીમશીમાઇ વીરાનુ નામ જોડાયેલ છે. ઉપરાંત તેમના દાનના પ્રવાહ, મલાડની મહિલા કાલેજ, શ્રી શ્વે સ્થા. જૈન યુવકમંડળ, મલાડ સ્થા. જૈન સંધ તથા અન્ય સ ંસ્થાએને અવિરત પણે મળેલ છે. ઉપરાંત તેમના વતન પત્રી-આયંબિલખાતામાં, સર્વોદય સમાજ, પુત્રી વિદ્યાર્થી ગૃડ, ગાંધીવિદ્યાલય તથા અન્ય નાની મેાટી સંસ્થાઓને દાન આપી વતન પ્રત્યેનુ ઋગુ અદા કરેલ છે. આવા સેવાભાવી ક - વ્યનિષ્ઠ ઉત્સાહી મીલનસાર સ્વભાવના સહુથી સજ્જનને પ્રમુખ તરીકે મેળવવા બદલ મલાડ શ્રી સંધ ગૌરવ અનુભવે છે અને તેએની રાબરી નીચે શ્રી મલાડ સંધ આર્થિક તેમજ વહીવટી ક્ષેત્રે ઉત્તરાત્તર વિકાસ પામશે એ નિર્વિવાદ છે