________________
परमात्मने नमः। શ્રીમદ્ભાગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત
શ્રી સમયસાર
- ૨ - કિર્તા-કર્મ અધિકારી
(
શ્લોક – ૪૬
अथ जीवाजीवावेव कर्तृकर्मवेषेण प्रविशतः।
(મન્વીન્તા) एक: कर्ता चिदहमिह मे कर्म कोपादयोऽमी इत्याज्ञानां शमयदभितः कर्तृकर्मप्रवृत्तिम्। ज्ञानज्योतिः स्फुरति परमोदात्तमत्यन्तधीरं साक्षात्कुर्वनिरुपधिपृथग्द्रव्यनिर्भासि विश्वम्।।६।।
કર્તાકર્મવિભાવને, મેટી જ્ઞાનમય હોય,
કર્મ નાશી શિવમાં વસે, નમું તેહ, મદ ખોય. પ્રથમ ટીકાકાર કહે છે કે “હવે જીવ-અજીવ જ એક કર્તાકર્મના વેશે પ્રવેશ કરે છે. જેમ બે પુરુષો માંહોમાંહે કોઈ એક સ્વાંગ કરી નૃત્યના અખાડામાં પ્રવેશ કરે તેમ જીવ-અજીવ બને એક કર્તાકર્મનો સ્વાંગ કરી પ્રવેશ કરે છે એમ અહીં ટીકાકારે અલંકાર કર્યો છે.
હવે પ્રથમ, તે સ્વાંગને જ્ઞાન યથાર્થ જાણી લે છે તે જ્ઞાનના મહિમાનું કાવ્ય કહે છે -
શ્લોકાર્ધઃ- [૩૬] આ લોકમાં [ગદરિદ્]હું ચૈતન્યસ્વરૂપ આત્મા તો[ઇવ: ર્તા ] એક કર્તા છું અને [ ન હોપવિય:] આ ક્રોધાદિ ભાવો [ મે વર્ષ ] મારાં કર્મ છે” [તિ જ્ઞાનાં વર્તુર્મપ્રવૃત્તિમ]એવી અજ્ઞાનીઓને જે કર્તાકર્મની પ્રવૃત્તિ છે તેને [ મિત: સમય] બધી તરફથી શમાવતી (મટાડતી) [ જ્ઞાનજ્યોતિ:] જ્ઞાનજ્યોતિ[પુરતિ]