________________
प्रशापना तथाविधम्, एतेन वागतिशयो गम्यते, एते च अपायापगमातिशय ज्ञानातिशय पूजातिशय वचनातिशया श्चत्वारोऽतिशयाः शरीरसौगन्ध्यादीना मतिशयाना मुपलक्षणम्, तान् विना एतेषामसंभवात्, एवञ्च चतुस्त्रिंशदतिशयोपेतं भगवन्तं महावीरं वन्दे इत्यवसेयम् । इति प्रथमगाथार्थः । .' अथ ऋपभादीन् परित्यज्य महावीरस्य वन्दनप्रयोजकधर्मम्-वर्तमानतीर्याधिपतित्वेन आसन्नोपकारित्वरूपं प्रदर्शयितुं द्वितीयगाथामाह
'सुयरयणनिहाणं जिणवरेणं भवियजणणिधुइकरेणं । उवदंसिया भगवया पन्नवणा सव्व भावाणं ॥२॥ श्रुतरत्ननिधानं जिनवरेण भविकजननिर्वृतिकरेण ।
उपदर्शिता भगवता प्रज्ञापना सर्वभावानाम् ॥ इति, लिए धर्म का उपदेश दिया है, इस कारण वे तीनों लोकों के गुरु हैं । इस विशेषण से उनका वचनातिशय सूचित किया गया है। ये चार अपायापगमातिशय, ज्ञानातिशय, पूजातिशय और वचनातिशय शरीर की सुगंधितता आदि अन्य अतिशयों के उपलक्षण हैं क्योंकि उनके विना ये अतिशय हो नहीं सकते । तात्पर्य यह है कि चौतीस अतिशयों से सम्पन्न भगवान् महावीर को मै वन्दन करता हूं। यह प्रथम गाथा का अर्थ है।
ऋषभ आदि को छोडकर महावीर को वंदना करनेका कारण यह है कि महावीर वर्तमान शासनके अधिपति होने के कारण सन्निकट उपकारक है । यह दिखलाने के लिए दूसरी गाथा कहते हैं
शब्दार्थ-(सुयरयणनिहाणं) श्रुत रूपी रत्नों का खजाना (जिण વૈમાનિક દેવેને માટે ધમને ઉપદેશ આપે છે. એ કારણે તેઓ ત્રણેક ને ગુરૂ છે. આ વિશેષણથી તેઓ ને વચનાતિશય સૂચિત કરાયો છે. આ ચાર અપાયાપગમાતિશય, જ્ઞાનાતિશય, પૂજાતિશય અને વચનાતિશય આદિ અ૫ અતિશના ઉપલક્ષણ છે, કેમકે તેઓના વિના આ અતિશ બની શકતા નથી. તેનું તાત્પર્ય એ છે કે ચોવીસ અતિશયોથી યુકત ભગવાન મહાવીરને હું વન્દના કરું છું આ પ્રથમ ગાથાને અર્થ છે.
રૂષભ આદિને ત્યજીને મહાવીરને વન્દના કરવાનું કારણ આ છે કે મહાવીર વર્તમાન શાસનના અધિપતિ હોવાને કારણે ઉપકારક છે. એ બતાવવાને માટે બીજી ગાથા કહે છે
हाथ-(सुयरयणनिहाण) श्रुत३५. रत्नान मनन (जिनवरेण) --