________________
પ્રસ્તાવના.
જૈનધર્મ એ ક્ષત્રીયના ધર્મ છે-રાજધર્મ છે, એ કાં હવે ખ્રુપુ રહી શકયુ નથી. પૂર્વે જગત ઉપર અનેક જૈન રાજાએ પેાતાની સત્તા ચલાવી ગયા છે. છતાં જૈન ધર્મને આરાધી આત્મક્લ્યાણ પણ સાધી ગયા છે. એ ટ્રેન રાજાએની શૂરવીરતા એમનાં તેજ અને ગૌરવ, ધર્મ - પ્રિયતા હવે ધીરે ધીરે જગતની દૃષ્ટિ આગલ ખડા થતાં જાય છે જો કે એ પ્રાચિન જાહેાજલાલી પર અંધકાર છવાઇ ગયા છે છતાં એ ભેદી ઐતિહાસિક સત્યો જગતના ચાકમાં રજુ કરવાના અમારા પ્રયાસ છે. જૈન ઐતિહાસિક પ્રસંગો ગુજરાતના ઇતિહાસમાં જોકે અગ્રસ્થાન ભાગવે છે. છતાં અનેક ઐતિહાસિક પ્રસંગો તારવી એની આખી સંકલના સાંકળ ઊભી કરીને જગતની આગળ એ પ્રાચિન યથા દૃશ્ય રજુ કરીએ છીએ.
આપણા આ ઇતિહાસ વિક્રમ સંવતની બીજી સદીથી લગભગ પૂર્વતા છે. એટલે એના પ્રાચિનતા તા ધણી જુની કહેવાય. એ સમયની દુનીયા તા જૈનતત્વથી ઝળહળી રહી હતી. બેંક ન્યાતા કે પેટા જ્ઞાતિ તો તે સમયે પણ હતી છતાં એ સર્વે જ્ઞાતિએ બહુધા જૈનધર્મ પાળતી હતી. રાજા પણ બધા જૈનધર્મનાજ રાગી હતા. એટલે પ્રજા પણ એ ધર્મની અનુયાયી બને તે સર્વથા શકય હતુ.
:
આપણી વાર્તાના સમયના પ્રતિહાસમાં મહાન પ્રભાવિક પુરૂષ સ પ્રતિ હતા. જેમના ધર્મગુરૂ આર્ય સુહસ્તિ શાસનમાં નાયક
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com