________________
આપે અનેક રીતે શહેરની, કડી પ્રાન્ત મહાજન સભાના પ્રમુખ તરીક પ્રાંતની, દેશની, રાજ્યની અને જૈન કેમની અણમોલ સેવા. બજાવી છે. તેને અંગે પાટણની સંસ્થાઓ તેમજ અન્ય સંભાવિત ગ્રહસ્થા તરફથી જુદાં જુદાં માનપત્રો ઘણું ધામધુમથી પ્રજાકિયા સમારંભ વચ્ચે આપશ્રીને આપવામાં આવેલાં છે જેને વિસ્તાર અને આપનું વિસ્તૃત જીવન ચરિત્ર શ્રી ભગવતી સૂવ ભાષાંતર, ચારપનું અવલેહન તેમજ દીલ્હી દરબાર કેરોનેશનના ઈગ્લીશ પુસ્તકમાં આવેલું છે જેથી અત્રે તો તેની માત્ર ટુંક નેંધ લેવામાં આવી છે.
– @ જૈન સસ્તી વાંચનમાળા દર વરસે માત્ર રૂ. ૩ માં ૮૫૦ થી ૯૦૦ પાનાંના ઈતિહાસીક પુસ્તક નીયમીતપણે ગ્રાહકોને આપે છે. ઇતિહાસીક ઉત્તમ વાંચન તેજ-જીવન સુધારણાનો અમુલ્ય માર્ગ છે. ગ્રાહક થવા લ – જૈન સસ્તી વાંચનમાળા.
ઠે. રાધનપુરી બજાર–ભાવનગર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com